Tuesday, 03/12/2024
Dark Mode

સંતરામપુર: લોકડાઉંનનો ભંગ કરવા બદલ 9 દુકાનોને સીલ મારતું નગરપાલિકા તંત્ર

સંતરામપુર: લોકડાઉંનનો ભંગ કરવા બદલ  9 દુકાનોને સીલ મારતું નગરપાલિકા તંત્ર

ઇલ્યાસ શેખ @ સંતરામપુર

સંતરામપુર તા.23

સંતરામપુર નગરપાલિકા દ્વારા લોકડાઉંન  દરમિયાનમાં 9 દુકાને સીલ કરાયું

સંતરામપુર નગરપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવેલી લોકડાઉન  સુધી દરેક વેપારીઓએ કિરણા સ્ટોર શાકભાજી નગરના તમામ વેપારીઓએ એલાઉન્સ કરીને જાહેરાત કરવામાં આવેલી કે સોમવાર બુધવાર અને શુક્રવારે ત્રણ દિવસ દુકાન ખોલવાની રહેશે તેમ છતાંય નવ વેપારીઓએ સરકારના નિયમ મુજબ જાહેરનામુનો ભંગ કરીને નવ વેપારીઓ સંતરામપુરમાં દુકાન ખોલીને ધંધો કરતા હતા અચાનક નગરપાલિકાના ચીફ ઓફિસર દિલીપ સી હટીલા 9 દુકાને છાપો મારીને સ્થળ ઉપર ઓફિસર અને નગરપાલિકાઓ ભેગા મળીને વેપારીને ત્યાં ત્યાં સુધી લોકડાઉન સુધી વેપારીઓએ દુકાન ખોલવાની નહીં અને તમામ વેપારીઓને લાયસન્સ રદ કરીને જાહેરનામાનો ભંગ કરેલો સીલ મારી દેવામાં આવ્યો હતો આ રીતે નવ દુકાનના વેપારીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવેલ હતી આ ઘટના બનતા જ સંતરામપુર નગરમાં અન્ય વેપારીઓમાં વ્યાપક ફફડાટ  જોવા મળ્યો હતો અને મહિસાગર જિલ્લાના કલેક્ટરના આદેશ મુજબ જાહેરનામું બહાર પાડવામાં આવેલું હતું અને સ્થાનિક સરકારી તંત્ર મામલતદાર પોલીસ સ્ટાફ અને જવાબદાર ચીફ ઓફિસર નગરપાલિકા દ્વારા જાહેરનામાનો ભંગ કરશે તો દંડ દુકાન સીલ લાયસન્સ રદ્ અને સજાને પાત્ર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું (1)નવદુર્ગા ટ્રેડિંગ,(2)રાણા નટવરલાલ  પરસનદાસ,(3)વિરપુરા નટવર થી ઉદેશી,(4)જાગૃતિ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, ( 5)સત્યમ કિરણા સ્ટોર,(6)ઈશાક રહીમ ટોન,(7)સુરેશભાઈ શાહ પ્રતાપપુરા, (8)શેટ્ટી દરજી,(9)ગાજી સાકીર સત્તાર  આ તમામ વેપારી સામે સુચના આપવામાં આવેલી કે જાહેરનામાનો ભંગ કરેલો છે લોકડાઉન  સુધી દુકાન ખોલવી નહીં અને ધંધો વેપાર કરવો નહીં નગરપાલિકાના ચીફ ઓફિસરે 9 વેપારીનો નહીં કરવાનો આદેશ આપવામાં આવેલો હતો

error: Content is protected !!