Saturday, 05/04/2025
Dark Mode

દાહોદમાં વધુ બે દર્દીઓ કોરોનામુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ:હવે માત્ર 8 કોરોના સંક્રમિત એક્ટિવ કેસો

દાહોદમાં વધુ બે દર્દીઓ કોરોનામુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ:હવે માત્ર 8 કોરોના સંક્રમિત એક્ટિવ કેસો

 નીલ ડોડીયાર @ દાહોદ 

દાહોદ તા.20

દાહોદમાં ૮૦ વર્ષના વૃદ્ધાએ કોરોના માત આપી દાહોદમાં કોરોનાના વધુ બે દર્દીઓને હોસ્પિટલમાં ડિસ્ચાર્જ કરાયા

દાહોદમાં છેલ્લા બે દિવસમાં કુલ ૧૮ દર્દીઓ કોરોનામુક્ત થતાં રજા અપાઇ

આજે સાજા થનાર બે દર્દીઓમાં બતુલબીબી પઠાણ નામના ૮૦ વર્ષના વૃદ્ધાનો પણ સમાવેશ થાય છે. તેમને ડાયબીટીસ, બ્લડપ્રેશર હોવા છતાં તેમણે કોરોનાને માત આપી છે. ડો મોહિત દેસાઇ અને તેમની ટીમ દ્વારા કરાયેલી ઘનિષ્ટ સારવારને કારણે તેઓ આજે સાજા થઈ ઘરે ગયા હતા.

error: Content is protected !!
10:55