
સુમિત વણઝારા
ઝાલોદ નગરના ખાંટવાડા વિસ્તારમાં જુગાર રમતા એક મહિલા સહિત ૪ પુરુષોને રૂપિયા ૨૧૫૦૦/- ના મુદ્દામાલ સાથે ઝાલોદ પોલીસે ઝડપી પાડ્યા.
૧.) રૂપેશભાઈ મણીભાઈ શાહ/ વાવડી ફળિયા, ઝાલોદ.
૨.) શાજીદભાઇ અબ્દુલભાઈ મતદાર/ માંડલી ફળિયા, ઝાલોદ.
૩.) નાથુભાઇ દેવલાભાઈ વશુનીયા/ કલજીની સરસવાણી, ઝાલોદ.
૪.) સુરેશભાઈ દેવાભાઇ ભુનાતર/ ડુંગરી ફળિયા, ઝાલોદ.
૫.) કાલીબેન વાલકાભાઈ સંગાડા/ ખાંટવાડાં, ઝાલોદ.
૧ જુગારી ફરાર જેની તપાસ ચાલુ છે
ઝાલોદના ખાંટવાડાં વિસ્તારમાં રહેતા કાલીબેન વાલકાભાઇ સંગાડા રહેણાંક વિસ્તારમાં ઘરમાંથી ગંજી પત્તા પાના વડે રૂપિયા પૈસાના હારજીતનો જુગાર રમી રમાડતા અંગ ઝડતી માંથી કુલ રૂ!.૧૨,૬૯૦/- તથા પાનાં પત્તા નંગ – ૫૨ કિંમત રૂ.૦૦-૦૦ તથા આકરણી પત્રક કીમત.રૂ.૦૦.૦૦ મળી કુલ રૂ.૨૧.૫૦૦/- મુદ્દામાલ પકડી પાકી કાયદેસરની કાર્યવાહી ઝાલોદ પોલીસ દ્વારા કરી ગુન્હો રજીસ્ટર કરેલ અને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.