Friday, 06/12/2024
Dark Mode

સિંગવડમાં તસ્કરોના તરખાટ વચ્ચે પોલીસ પણ સુરક્ષિત નથી…આર્ટસ કોલેજની પાછળ આઈટીઆઈના કર્મચારીના બંધ મકાનમાં સોના ચાંદીના દાગીના તેમજ રોકડ હાથફેરા બાદ સ્થાનિક પીએસઆઇ તેમજ શિક્ષકોના ઘરે ચોરીનો પ્રયાસ…

June 27, 2023
        951
સિંગવડમાં તસ્કરોના તરખાટ વચ્ચે પોલીસ પણ સુરક્ષિત નથી…આર્ટસ કોલેજની પાછળ આઈટીઆઈના કર્મચારીના બંધ મકાનમાં સોના ચાંદીના દાગીના તેમજ રોકડ હાથફેરા બાદ સ્થાનિક પીએસઆઇ તેમજ શિક્ષકોના ઘરે ચોરીનો પ્રયાસ…

કલ્પેશ શાહ :- સિંગવડ

સિંગવડમાં તસ્કરોના તરખાટ વચ્ચે પોલીસ પણ સુરક્ષિત નથી. 

આર્ટસ કોલેજની પાછળ આઈટીઆઈના કર્મચારીના બંધ મકાનમાં સોના ચાંદીના દાગીના તેમજ રોકડ હાથફેરા બાદ સ્થાનિક પીએસઆઇ તેમજ શિક્ષકોના ઘરે ચોરીનો પ્રયાસ…

ચુંદડી રોડ પર રણધીકપુર પીએસઆઇ અને બે શિક્ષકોના બંધ મકાનો ના પણ તાળા તોડી ચોરીનો પ્રયાસ

સિંગવડ તા.૨૭

સિંગવડમાં તસ્કરોના તરખાટ વચ્ચે પોલીસ પણ સુરક્ષિત નથી...આર્ટસ કોલેજની પાછળ આઈટીઆઈના કર્મચારીના બંધ મકાનમાં સોના ચાંદીના દાગીના તેમજ રોકડ હાથફેરા બાદ સ્થાનિક પીએસઆઇ તેમજ શિક્ષકોના ઘરે ચોરીનો પ્રયાસ...

સિંગવડ એસ.આર.ભાભોર આર્ટસ કોલેજની પાછળ અને દાસા જવાના રસ્તા ઉપર આઈ.ટી.આઈ માં નોકરી કરતા જવરશીભાઈ બિલવાલના ઘરે રાત્રિના સમયે કોઈ ઘરે નહિ હોવાથી તેનો તકનો લાભ લઈ તસ્કરોએ મકાનના તાળા તોડી  ઘરમાં ઘૂસી જતા રૂપિયા 50,000 રોકડા ચાંદીનો અઢીસો ગ્રામ ૨૫/૨૫૨  કેમેરો એક છોકરાના બે ગલ્લા તેમાં અંદાજ રૂપિયા 10,000 જેટલા ચોરી કરી ચોરો નાસી છૂટવા હતા.જ્યારે તે જ રાત્રે ચુંદડી રોડ પર લક્ષ્મી નગર સોસાયટીમાં રણધીકપુર પી.એસ.આઇ એમ.એમ.માળી તથા બે શિક્ષકના ઘરે પણ તાળા તોડવામાં આવ્યા હતા.જોકે આ ઘરોમાંથી કશું મળ્યું નહોતું.જ્યારે રણધીપુર પીએસઆઇએમ.એમ. માળી ટ્રેનિંગમાં હોવાથી તેમના ઘરે કોઈ ન હોવાથી વોચ રાખીને ચોરો દ્વારા આ તાળા તોડવામાં આવ્યા હતા.ત્યારે આ ચોરીનો સીલસીલો થોડા સમય માટે બંધ થઈ ગયો હતો હવે ચોમાસુ આવવાની સાથે આ

સિંગવડમાં તસ્કરોના તરખાટ વચ્ચે પોલીસ પણ સુરક્ષિત નથી...આર્ટસ કોલેજની પાછળ આઈટીઆઈના કર્મચારીના બંધ મકાનમાં સોના ચાંદીના દાગીના તેમજ રોકડ હાથફેરા બાદ સ્થાનિક પીએસઆઇ તેમજ શિક્ષકોના ઘરે ચોરીનો પ્રયાસ...

ચોરો દ્વારા ફરી માથું ઊંચકવામાં આવ્યું હોય જ્યારે આ લક્ષ્મી નગરમાં ઘણી વખત ચોરીઓ થઈ ચૂકી હોવા છતાં ચોરોનો આજ સુધી પકડમાં આવ્યા નહીં હોવાથી રણધીપુર પોલીસ સામે એક ચેલેન્જ થવા પામી કે જ્યારે રણધીપુર પોલીસ દ્વારા આ ચોરીનો ભેદ ઉકેલાસે ખરી.?તે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.જ્યારે રણધીપુર પોલીસ દ્વારા ચોરીની ફરિયાદ લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!