ઇલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુરમાં કરંટ લાગવાથી પશુનું મોત:15 દિવસમાં કરંટ લાગવાથી બીજી ઘટના..!!
સંતરામપુરમાં મધ્ય ગુજરાત વીજ કંપનીની બેદરકારી જોવાઈ ગત રાત્રીના વરસાદ પડવાથી ઘટના બની હતી મોનસુન સિઝનમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સંતરામપુર નગર દરેક વીજ થાંભલા અને મુખ્ય લાઈનો અને ટેપિંગ કરવાની હોય છે પરંતુ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા બેદરકારીને કામગીરી ના કરના કારણે આજે કરંટ લાગવાથી પશુનું મોતેલું હતું સંતરામપુર નગરના ગોધરા ભાગોળ વિસ્તારમાં પારસ મળી હોસ્પિટલની બાજુમાં પશુઓ પસાર થઈ રહેલા હતા. અચાનક ચાલુ વરસાદમાં થાંભલાની બાજુમાંથી કરંટ પસાર થતાં કરંટ લાગી ગયો હતો કરંટ લાગવાથી પશુનું મોત નિભેલું હતું આવા ભરચક વિસ્તાર અને હોસ્પિટલ ની બાજુમાં સંખ્યા બંદર દિવસે એડમીટ કરેલા છે અને સારવાર માટે આવતા હોય છે મોટી દુર્ઘટના પણ બની શકે છે આવી જગ્યા ઉપર સંતરામપુર નગરના ગોધરા બાવળ વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર જ આવી હેવી લાઇન ઉપરથી કરંટ ઉતરતા અને કરંટ લાગવાથી આવી ઘટના બની હતી આજુબાજુના સ્થાનિક રહીશો માટે અને વેપારીઓ માટે જાનહાનિ અને જોખમકારક વધી રહ્યું છે ફરી આવી શોર્ટ સર્કિટ અને કરંટ લાગવાની ઘટના બને તો જવાબદાર કોણ મધ્ય ગુજરાત વીજ કંપની તંત્ર પોતાની જવાબદારી નિભાવે અને ખુલ્લા વાયરો અને ઈલેક્ટ્રીક થાંભલા ઉપરથી 33 કેજી નો વાયર નો કરણ ઉતરતા જોખમકારક ઊભી રહ્યું છે વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે અને મરામત કરવામાં આવે તેવી સ્થાનિક રહીશો તંત્રને જાણકારી આપી હતી.