ઇલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુર તાલુકાના બારેલા નસીકપુર ગામે વાલ લીકેજ થતા હજારો લિટર પાણીનો વેડફાડ…!!
સંતરામપુર તા.06
સંતરામપુર તાલુકાના બરેલા નસીકપુર ગામે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઉનાળા દરમિયાન તળાવો ભરવા માટેની કામગીરી કરવામાં આવેલી કોન્ટ્રાક્ટરના બેદરકારી અને કામગીરીમાં વેટ ઉતારતા પાઇપલાઇન અને વાલ નાખવામાં આવેલા હલકી કક્ષાનું મટરીયલ ફીટીંગ કરવામાં આવેલું હતું.કોન્ટ્રાક્ટર કામગીરીમાં વેટ ઉતારવાના કારણે આજે સંતરામપુર તાલુકાના દરેક જગ્યા તળાવ ભરવામાં આવેલા દરેક ગામોની અંદર 15 15 દિવસમાં પાઈપોલિકેસ થઈ ગઈ છે થોડા દિવસ અગાઉ પણ રામ પટેલ ના મુવાડા ગામે આઠ પરિસ્થિતિ જોવાયેલી હતી હાલમાં ચોમાસાની ખેતી કરવા માટે ખેડૂતો મોગુડાટ બિયારણ નાખીને ખેતીની તૈયારી કરતા હોય છે જ્યારે બીજી બાજુ પાઇપો ભંગાર થતાં અને બાલ વિકાસ થવાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા અને ચારેય બાજુ પાણીનો વેડફાળ થવાના કારણે ખેડૂતોની મોટા પાયે નુકસાન થવા પામેલું છે તળાવ ભરવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર આ કામગીરી સામે તપાસનો વિષય બન્યો છે