ઇલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુર પ્રતાપપુરા પ્રાથમિક શાળામાં બાળકોને જમવા માટે વ્યવસ્થાનો અભાવ…
સંતરામપુર તા.20
સંતરામપુર પ્રતાપપુરા પ્રાથમિક શાળામાં ૧ થી ૮ ધોરણ આવેલા છે સંતરામપુર તાલુકાન વધુ સંખ્યા ધરાવતી આ પ્રાથમિક શાળામાં બાળકોને જમવા માટે વ્યવસ્થા નથી ત્રણ માસ અગાઉ આ પ્રાથમિક શાળામાં સ્લેબ માંથી પોપડા પડી ગયા હતા વેકેશન દરમિયાન આ કામગીરી રીપેરીંગ કરવામાં આવેલ નથી અત્યારે વેકેશન ખુલતા જ રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું લાંબી માં બેસવા માટે અભાવ જોવા મળી રહ્યો છે આના કારણે 260 બાળકો બીજા ના મકાન માં બેસીને ભોજન કરતાં હોય છે અને કેટલાક બાળકો ઉભા ઉભા અને રોડ ઉપર જમવાનું જમતા હોય છે ખરેખર નિયમ મુજબ બાળકોને એક જગ્યાએ શાંતિપૂર્વક પીરસીને જમવાનું હોય છે પરંતુ બાળકોને જમવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી નથી ઘણા સમયથી મધ્યાન ભોજન નો ખંડ જર્જરિત હાલતમાં પ્રાથમિક શાળાના રૂમો આ પરિસ્થિતિ જોવા મળી રહી છે 260 બાળકોની જમવા માટે બીજાના ઘરે અને ઊભા ઊભા જ આવવું પડ્યું ફોટો