
ઇલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુર તાલુકાના મોટા અંબેલા ગામે નલ સે જલ યોજનાનું લોકાર્પણ કરાયું…
મહિસાગર જિલ્લાના ગોઠીબ જિલ્લા પંચાયતના ત્રણ ચાલુ તાલુકા સભ્યો અને ત્રણ માજી તાલુકા સભ્યો સહીત અંબેલા સરપંચશ્રી અશોકભાઈ બી કે ગણસવા સહીત આશરે 500 જેટલાં કાર્યકરો ભાજપમાં જોડવાનો કાર્યક્રમ ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ડૉ. કુબેરભાઇ ડીડોર સાહેબ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું..
આ પ્રસંગે આદિજાતિ મોરચાના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રમેશભાઈ ભાભોર મહીસાગર જિલ્લા ભાજપ મહામંત્રી રાવજીકકા.બાંધકામ સમિતિ ના ચેરમેન પ્રકાશભાઈ કટારા ગડિયા જિલ્લા સીટ ના સભ્ય સાચીનભાઈ શાહ.રાજ્ય આચાર્ય સંઘ ના પ્રમુખ જય પ્રકાશભાઈ પટેલ. જિલ્લા ઉપ્રમુખ શાંતિલાલ પટેલ.એ ટી વી ટી સભ્ય શાંતીકાકા.તથા સંતરામપુર મંડળ પ્રમુખ બળવંતભાઈ પટેલીયા બન્ને મહામંત્રી.તાલુકા પંચાયત ના પ્રમુખ શારદાબેન પેટેલીયા.તાલુકા ન્યાય સમિતિના ચેરમેન હરીશભાઈ વળવાઈ. તાલુકા ઉપ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ.(નેશ)દાનજી ભાભોર સરપંચ સહીત ગામના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા..…