સંતરામપુર નગરમાં સફાઈ કામદાર દ્વારા રોડ ઉપર કચરો સળગાવતા બે પશુઓ દાઝયા..

Editor Dahod Live
1 Min Read

ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

 

સંતરામપુર નગરમાં સફાઈ કામદાર દ્વારા રોડ ઉપર કચરો સળગાવતા બે પશુઓ દાઝયા..

સંતરામપુર તા.28

 

સંતરામપુર નગરમાં સફાઇ કામદાર દ્વારા લુણાવાડા બસ સ્ટેન્ડ વિસ્તારમાં રોડ ઉપર નો કચરો નિયમ મુજબ કચરાના ઢગલાઓ કાગળ અને કાગડી ભેગી કરેલી એક થેલામાં ભરવાની હોય છે પરંતુ સફાઈ કામદાર દ્વારા પોતાની મનમાની ચલાવી ને અને તેમને ઊંચકીને જવું પડે તે માટે ગામ નો બધો જ કચરો કરીના દુકાન પાસે તેને ડગલા કરીને તેને માચીસ મારીને સળગાવી દેવામાં આવે છે આજે પરી કચરો સળગાવતા વખતે બેઠેલા બે પશુઓ દ જાયા હતા અને તેની બાજુમાં લાકડાનું પીઠું પણ આવેલું છે મોટી જાનહાનિ અને આગ લાગવાની દુર્ઘટના પણ બની શકે છે સવારે વહેલો સુસવાટા મારતો પવન પણ આવતો હોય છે આના કારણે પણ આવી રીતે ફેલાઈ જાય તો પણ મોટી ઘટના બની શકીએ છીએ સ્થાનિક વેપારીઓ અને આજુબાજુના રહીશોએ નગરપાલિકામાં અને સફાઇ કામદારની અનેક જાણ કરવા છતાં પોતાની મનમાની ચલાવી ને ખુલ્લા માં રોડ ઉપર નો કચરાના ઢગલાઓ સળગાવી નહિ મોટું જોખમ કારક શું કરે છે નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને સુચના આપણે કડક નિયમોનું પાલન કરવાનું કહે તેઓ નગરના વેપારીઓ સ્થાનિક રહીશો ઈચ્છી રહ્યા છે.

Share This Article