ઇલ્યાસ શેખ : – સંતરામપુર
સંતરામપુર નગરમાં 20 વર્ષ પછી કુવાની સાફ સફાઈ હાથ ધરાઈ..
સંતરામપુર તા.10
સંતરામપુર નગરમાં સ્થાનિક રહીશોના રજૂઆતના આધારે સંતરામપુર નગરપાલિકા વર્ષો પહેલાં નગરના અલગ અલગ વિસ્તારોમાં આ બધા કૂવાઓનું નગરના દરેક વિસ્તારોમાં સ્થાનિક રહીશોને પાણી પૂરું પાડવામાં આવતું હતું.પરંતુ જ્યારથી કડાણા મહીસાગરનું પાણી શરૂ કરી દેતા ત્યારથી આ કુવાનું પાણી આપવાનું બંધ કર્યું હતું.અને નગરના બધા ફુવા ઉપર ધ્યાન આપવામાં આવેલું ન હતું.આના કારણે આજુબાજુના રહીશો આપવા નો લાભ લઈને દરેક વ્યક્તિઓ કચરો અંદર આવતા હતા ફોર ફરી ભુવાની જરૂર પડવાના કારણે અને સ્થાનિક રહીશોની રજૂઆતના આધારે પ્રથમવાર વર્ષો પછી આજે નગરપાલિકાના સ્ટાફ અને કર્મચારી સ્થળ ઉપર મુલાકાત લઇ સફાઈ કામદાર દ્વારા અને જાણકાર વ્યક્તિઓ સાથે કૂવામાં ઉતરી ને આજે મોટા બજાર વિસ્તારમાં કુવાની સફાઈ કરવામાં આવી કુવાના અંદરથી ઢગલાબંધ કચરો બહાર પાડવામાં આવેલો હતો જેથી કરીને ભવિષ્યમાં ફરીથી તાત્કાલિક આપવાના પાણીનું મૂંગા પશુઓ માટે અને જરૂરિયાત માટે ઉપયોગ કરી શકાય પરંતુ સંતરામપુરમાં કેટલાક વિસ્તારોમાં કુવો પૂરીને દેવામાં આવેલા છે જો ખરેખર સંતરામપુર નગરના દરેક કૂવાઓની સર્વે કરી પુરી લીધેલ આવોને ખુલ્લા કરવામાં આવે તેની સફાઈ કરી અને સેપ્ટિક ટેન્ક બેસાડી દેવામાં આવે ગમે ત્યારે પણ આ કુવાનું પાણી નો લાભ ગામના દરેક વ્યક્તિ અને નાગરિકો લઈ શકે છે કારણકે દિવસે દિવસે વર્ષો પછી પણ જોઈએ એવો સંતરામપુર તાલુકા વિસ્તારમાં વરસાદ પડતો નથી અને નદીમાં એક જ મહિનામાં પાણી સુકાઈ જતું હોય છે પરંતુ જો કુવાઓ ખુલ્લા કરવામાં આવે અને વરસાદી પાણી કૂવામાં જાય તો તો પાણીનો સંગ્રહ કરી શકાય અને ખરા સમય પર તેનો ઉપયોગ પણ કરી શકાય સંતરામપુર નગરના સ્થાનિક રહીશોની માગણી છે કે કેમ બંધ પડેલા આ રીતે તમામ કુવો તેને ખુલ્લા કરી સફાઈ કરવામાં આવી હતી.