
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના ફતેપુરા તાલુકાના મોટીનાદુકણ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
ફતેપુરા તાલુકાના મોટીનાદુકણ ગામે આઠમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ યોજાયો: 550 અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો
ફતેપુરા તા.10
ફતેપુરા તાલુકાના મોટીનાદુકણ ગામે પ્રાથમિક શાળામાં બાર ગામ નો 8મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો ફતેપુરા મામલતદાર પી એન પરમાર તાલુકા વિકાસ અધિકારી રાઠવા મોટી નાંદુકણ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા રેખાબેન ડીંડોર લીમડીયા ગ્રામ પંચાયતના સરપંચ મીરાબેન ગરાસીયા ભાજપના સિનિયર કાર્યકર્તા ચુનીલાલ ચરપોટ જુદા જુદા ખાતાના કર્મચારી અધિકારીઓ તેમજ અરજદારો હાજર રહ્યા હતા આઠમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમા આધાર કાર્ડ રેશનકાર્ડ મા નામ સુધારા-વધારા જાતિના દાખલા આવકના દાખલા સોગંદનામા વગેરે 550 અરજીઓનો સ્થળ પર પર નિકાલ કરવામાં આવેલ હતો