Friday, 29/03/2024
Dark Mode

સંતરામપુર તાલુકા પંચાયત કચેરીના કરાર આધારિત કર્મચારીએ મનરેગામાં પૈસા પોતાના ખાતામાં જમા કરાવ્યા:ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાઈ..

March 24, 2022
        424
સંતરામપુર તાલુકા પંચાયત કચેરીના કરાર આધારિત કર્મચારીએ મનરેગામાં પૈસા પોતાના ખાતામાં જમા કરાવ્યા:ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાઈ..

ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

સંતરામપુર તાલુકા પંચાયત કચેરીના કરાર આધારિત કર્મચારીએ મનરેગામાં પૈસા પોતાના ખાતામાં જમા કરાવ્યા:ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાઈ..

 

સંતરામપુર તા.24

સંતરામપુર તાલુકા પંચાયત કચેરીમાં મનરેગામાં ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારી શ્રમિક ના રોજગારીના પૈસા પોતાના ખાતામાં જમા કરાવ્યા સંતરામપુર તાલુકા પંચાયત કચેરીમાં મનરેગા શાખામાં ફરજ બજાવતા નાણાકીય ગેરરીતિઓ થવાનું ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી સંતરામપુર તાલુકા પંચાયત કચેરીમાં મનરેગા શાખા માં ફરજ બજાવતા કરાર આધારીત કર્મચારીના નામે દામા મીનાક્ષી બેન અર્જુનભાઈ સંતરામપુર તાલુકા પંચાયતમાં મનરેગા શાખા માં ગ્રામ રોજગાર સેવક તરીકે ફરજ બજાવે છે અને તેઓ પોતાની ફરજ પર આ ગ્રુપે સરકાર તરફથી સરકારના ધારાધોરણ મુજબ સરકારી તિજોરીમાંથી પોતાનું માસિક પગાર બેંક ખાતામાં મેળવે છે આ કર્મચારી પોતે મનરેગા શાખા માં ગ્રામ રોજગાર સેવક તરીકે ફરજ સરકારી નોકરી કરી સરકારી પગાર મેળવતા હોવા છતાંય પોતાની ફરજનું દુરુપયોગ કરી કેન્દ્ર સરકારની આ યોજનામાં પોતે મનરેગાના શ્રમિક વતી મજૂરી વર્ગના અન્ય વ્યક્તિના જોબ કાર્ડ આઇડી ઉપર પોતાનો સરકારી કર્મચારી તરીકે નો પગાર મેળવવાની ખાતા નંબર ને અપડેટ કરેલ છે આ કર્મચારી પોતે પોતાના સેજા હેઠળની ગ્રામ પંચાયતના કણજરા ગામ ના શ્રમિક ના નામે પટેલિયા શાંતાબેન ના લાલાભાઇ ના જોબ કાર્ડ આઈડી નંબર gj14023002003,189177 મા પોતાનો પગાર જમા થાય છે સ્ટેટ બેંક ખાતામાં ખાતા નંબર 31714799342 ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા શાખા સંતરામપુરમાં અપડેટ કરી વિવિધ સમયે jk જોબ આઈડી રોજગારી મેળવવા માટેની ડિમાન્ડ કરી કેન્દ્ર સરકારની મનરેગા યોજના ના નિયમ મુજબ શ્રમિકને મળવાપાત્ર રોજગારી પોતાના ખાતામાં જમા કરવા કરાવેલ છે આમા ગ્રામ સ્વરોજગાર સેવા કે કેન્દ્ર સરકારની મનરેગા યોજનાના નિયમોનો ભંગ કરી કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર સાથે છેતરપિંડી કરી નાણાકીય ગેરરીતિ આચાર્યશ્રી છે આ ગ્રામ સ્વરોજગાર સેવક દ્વારા નીચેના નિયમોનો ભંગ કરી પોતાનો પગાર મેળવતા બેંક ખાતામાં શ્રમિક બની રોજગારી મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!