více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

દેવગઢ બારિયા તાલુકામાં પ્રાથમિક શાળાના બાળકોને NDRF ની ટીમ દ્રારા આકસ્મિક રીતે બચવાં માટેની તાલીમ અપાઈ

Editor Dahod Live
1 Min Read

મુનિન્દ્ર પટેલ :- પીપલોદ

દે.બારિયા તાલુકામાં પ્રાથમિક શાળાના બાળકોને NDRF ની ટીમ દ્રારા આકસ્મિક રીતે બચવાં માટેની તાલીમ અપાઈ

દાહોદ તા.24

દેવગઢ બારીયા તાલુકામાં આવેલી ગુણા પ્રા. શાળાના બાળકોને NDRF ની ટીમ દ્વારા આકસ્મિક બનાવ બને તેનાથી કઈ રીતે બચી શકાય તેની તાલીમ આપવામાં આવી હતી

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ગુણા પ્રાથમિક શાળાના બાળકોને દેવગઢ બારિયા નગર પાલિકાના ઇન્ચાર્જ ફાયર અધિકારી કાર્તિકસિંહ સિસોદીયા અને નગર પાલિકાના ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ રવીન્દ્રસિંહ રાઠોડ ની આગેવાનીમાં NDRF ની ટીમ બોલાવવામાં આવી હતી જેમાં નાના બાળકોને આકસ્મિક બનાવ બને ત્યારે તેનાથી કઈ રીતે બચવું તેના વિશે પ્રાથમિક તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ NDRF ની આપેલી તાલીમને નિહાળી આકસ્મિક રીતે બચવાં માટેની તમામ તાલીમને નિહાળી હતી.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard