સંતરામપુરમાં પંચમહાલ ડિસ્ટ્રીક બેંકમાં વીજ પુરવઠો બંધ રહેતા તેમજ કનેક્ટિવિટીના અભાવે ડેરીનો પગાર લેવા આવેલા ખેડૂતોએ કર્યો હોબાળો..
સંતરામપુર તા.31
સંતરામપુર પંચમહાલ ડિસ્ટ્રીક બેંકમાં ડેરીનો પગાર લેવા આવતા ખેડૂતો કરેલો હોબાળો સંતરામપુર પંચમહાલ ડિસ્ટ્રીક બેંકમાં સંતરામપુર તાલુકાના અને સુખસર તમામનો ડેરીનો પગાર પંચમહાલ ડિસ્ટ્રીક બેંકમાં થતો હોય છે પરંતુ આજે વીજ પુરવઠો બંધ રહેતા અને કનેક્ટિવિટી ડેરીનો પગાર લેવા આવેલા ખાતેદારો આજે બેંકની અંદર હાલાકી ભોગવવી પડી જેના કારણે બેંકની અંદર હોબાળો મચાવેલો હતો ડેરીનો પગાર પંચમહાલ ડિસ્ટ્રીક બેંકમાં મહિનામાં ત્રણ વાર કરવામાં આવે છે અને રકમ ચૂકવવામાં આવે છે પરંતુ બેંકના મેનેજમેન્ટના અભાવે આજે મોટી સંખ્યામાં ખેડૂતો ડેરીનું પગાર લેવા આવેલા મુશ્કેલી મેં મુકાયેલા હતા સવારથી જ બેંકમાં પૈસા ઉપાડવા આવેલા સમયમાં મોટી સંખ્યામાં આશરે 2000 ઉપરાંત ખાતેદારો ઉમટી પડ્યા હતા સવારે 10 કલાકે બેંકમાં પહોંચી ગયા હતા અને મોટી સંખ્યામાં લાઈનો ઊભી કરવામાં આવેલી હતી પરંતુ આ બેંકમાં કનેક્ટેડને અભાવે અને વીજ પુરવઠો ખટવા હતા કામગીરી થપ થઈ ગઈ હતી બે થી ત્રણ કલાક સુધી બેંકની અંદર મૂકેલું ઇન્વેટરથી ચાલુ રાખીને રકમ ચૂકવવામાં આવી પરંતુ અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે તમામ કામગીરી બેંકની ઠપ થઈ ગઈ હતી સવારથી આવેલા ખાતેદારો ડેરીનો પગાર લેવા ભૂખા અને તરસ્યા આખો દિવસ તપસ્યા કરી અને આખો દિવસ બગડો હતો સાંજે ચાર થી ત્રણ કલાક ખેડૂતોને ડેરીમાં દૂધ ભરવાનું હોય છે આખો દિવસ તેમનો બગડી ગયેલો હતો ખાતેદારો આક્રોશમાં આવીને આજે બાર હોબાળો મચાવેલો હતો પંચમહાલ ડિસ્ટ્રીક બેંકના વ્યવસ્થાના અભાવે આખો દિવસ ઉભા જ રહેવું પડ્યું અને દિવસભર પૈસાની રાહ જોઈને બેસી રહેવું પડ્યું તેમ છતાંય 50% ઉપરાંત ખાતેદારોની રકમ ચૂકવેલ માં ના આવી પટેલિયા ભરતભાઈ ચાર કલાક સુધી હું બેંકમાં પૈસા ઉપાડવા માટે ઉભો રહ્યો વ્યવસ્થા ના અભાવે અમને ભારે હાલાકી ભોગવી પડી ગામ કણજરા ખાતેદાર બેંક મેનેજર યુવરાજસિંહ સવારથી ઇન્વેટર ના આધારે રકમ ચૂકવવામાં આવેલી પરંતુ આકસ્મિત શોર્ટ સર્કિટ થવાના કારણે બંધ થઈ ગયેલું છે.