Tuesday, 10/12/2024
Dark Mode

વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને હિજરતી મતદારો મતદાન કરવા વતન પરત આવ્યા…

December 4, 2022
        3356
વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને હિજરતી મતદારો મતદાન કરવા વતન પરત આવ્યા…

ઈલ્યાસ શેખ, સંતરામપુર 

વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને હિજરતી મતદારો મતદાન કરવા વતન પરત આવ્યા…

વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને હિજરતી મતદારો મતદાન કરવા વતન પરત આવ્યા...

રોજગારી માટે બહારગામ ગયેલા મજૂરો મતદાન કરવા માદરે વતન પાછા ફર્યા.

વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને હિજરતી મતદારો મતદાન કરવા વતન પરત આવ્યા...

સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના હિજરત કરી ચૂકેલા શ્રમિકો પોતાના પરિવાર સાથે હોળી અને દિવાળીના તહેવારે જ પોતાના વતનમાં આવતા હોય છે પરંતુ આ વખતે 123 વિધાનસભાની ચૂંટણીના અનુલક્ષી લઈને પોતાનો મતનો અધિકાર માટે મત આપવા માટે રોજગારી માટે બહાર ગયેલા શ્રમિકો હિજરત કરી ચૂકેલા સૌરાષ્ટ્ર કચ્છ ભુજ અંજાર સુરત બરોડા, અમદાવાદ વગેરે શહેરોમાં રોજીરોટી મેળવવા અને રોજગારી માટે આજે સંપૂર્ણ શ્રમિકો હિજરત કરેલા સવારથી જ ખાનગી વાહનો અને બસોમાં ખીચો ખીચ ભરેલા બસ સ્ટેશન પર ઉતરીને પોતાન વતન તરફ આવી પહોંચેલા હતા.તંત્રની મતદાર જાગૃતિનો અને ઉમેદવારોની ચાહના કારણે મતદારો 500 થી 1000 કિલોમીટર બસમાં મુસાફરી કરીને આજે મતદાન કરવા માટે પોતાના વતનમાં આવી પહોંચ્યા હતા. આ રીતે કહી શકાય છે કે હવે ધીરે ધીરે મતદાન કરવું મતદાન કરવા માટેની જનજાગૃતિ દેખાઈ આવી ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!