Tuesday, 10/12/2024
Dark Mode

સંતરામપુરમાં કડાણા જડાસા યોજનાના પુનઃ વસવાટનો વર્ષોથી બાકી પ્રશ્નો નિકાલ ના થતા 258 અસરગ્રસ્તોનો પ્રાંત અધિકારીને આવેદન…

October 6, 2022
        607
સંતરામપુરમાં કડાણા જડાસા યોજનાના પુનઃ વસવાટનો વર્ષોથી બાકી પ્રશ્નો નિકાલ ના થતા 258 અસરગ્રસ્તોનો પ્રાંત અધિકારીને આવેદન…

ઇલ્યાસ શેખ, સંતરામપુર

 

સંતરામપુરમાં કડાણા જડાસા યોજનાના પુનઃ વસવાટનો વર્ષોથી બાકી પ્રશ્નો નિકાલ ના થતા 258 અસરગ્રસ્તોનો પ્રાંત અધિકારીને આવેદન…

સંતરામપુરમાં કડાણા જડાસા યોજનાના પુનઃ વસવાટનો વર્ષોથી બાકી પ્રશ્નો નિકાલ ના થતા 258 અસરગ્રસ્તોનો પ્રાંત અધિકારીને આવેદન...

નિકાલ નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર અને હડતાલ પર બેસવાની ચીમકી…

સંતરામપુરમાં કડાણા જડાસા યોજનાના પુનઃ વસવાટનો વર્ષોથી બાકી પ્રશ્નો નિકાલ ના થતા 258 અસરગ્રસ્તોનો પ્રાંત અધિકારીને આવેદન...

મહીસાગર જિલ્લામાં કડાણા ડેમ માટે અસરગ્રસ્તોએ 258 પરિવારો દબાણ વિસ્તારમાં પોતાની જમીન જતા ઘરવિહોણા થઈ ગયા હતા 1983 થી 2022 સુધી 258 પરિવારને આજ દિન સુધી અસરગ્રસ્તોના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવેલો ન હતો. આટલા વર્ષોમાં દિલ્હીથી માંડીને ગાંધીનગર મહીસાગર કલેક્ટર જિલ્લા કલેકટર એક પણ ખાતું એવું નહીં ત્યાં રજૂઆત ના કરવી હોય તમામ ખાતાઓમાંથી એ તમામ નેતાઓ પાસેથી અધિકારીઓ પાસેથી ગોળ ગોળ જવાબ આપવામાં આવે છે પરંતુ આ દિવસ સુધી તેમની જમીનના વળતર સામે સરકારી જમીનમાં હક અને અધિકાર આ દિલ સુધી આપવામાં આવેલો ન હતી થોડા દિવસ અગાઉ સંતરામપુર તાલુકાના પાદેડી ગામે અને સંત ગામે 7 12 ની નકલ કાઢીને તમારી જમીન છે તેમ કહીને આપી દેવામાં આવેલી હતી પરંતુ સાત બાર નકલ કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલો ન હતો આપ દિન સુધી 258 પરિવારની ન્યાય માટે અને પોતાના હક માટે 40 થી 45 વર્ષ સુધી કચેરીઓમાં ધક્કા ખાય છે સંતરામપુર તાલુકાના તલાદરા ભંડારા ચિતવા સંખ્યાબંધ ગામો ના અસરગ્રસ્તો આજે પણ પોતાની જમીન ગુમાવીને નાની સરખી ઝૂંપડી બનાવીને રહેવા મજબૂર બન્યા છે પરંતુ આજ દિવસ સુધી નિકાલ કરવામાં આવેલો ન હતો 25 5 22 ના રોજ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અધ્યક્ષ સ્થાને કડાણા યોજનાની 67 અને 191 એમ કુલ મળીને 258 અસરગ્રસ્તોય જમીન મળવા બાબતની રજૂઆત પણ કરેલી હતી ડેમ બનાવવા માટે સંતરામપુર તાલુકામાં અન્ય જિલ્લાઓમાં લોકોને પાણી પૂરું પાડે છે અને તેનો લાભ ઉઠાવી રહેલા છે જ્યારે અસર ઘસતો પોતાની જમીન ગુમાવનાર આજ દિન સુધી વળતર ચૂકામાં આવેલું ન હતું પુનઃ વસવાટમાંથી જોયા વગર શહેરા તાલુકામાં વર્ષો પહેલા ડેમલી ગામે તમને જામીન ફાળવેલી છે તેમ કહીને હુકમ કરવામાં આવેલો હતો પરંતુ જે જગ્યાએ ડેમલીમાં પહેલાથી જ ક્યાંના લોકો વસી રહેલા હતા અસરગ્રસ્તોની વળતર ચૂકવવાનો બહાને ગેરમાર્ગે દોરવામાં આવેલા હતા તેમ છતાં અસરગ્રસ્તો ફાળવેલી જમીનમાં રહેવા જતા ત્યાંના લોકોએ તેમને ભગાડી મુકેલા હતા આ બાબતમાં પણ અસર રસ્તો આજ દિલ સુધી લડી રહેલા છે પરંતુ રાજકીય નેતા કે સરકાર નિકલ કરવા તૈયાર નથી આ વખતે અસરગ્રસ્ત જણાવેલ કે સંતરામપુર તાલુકામાં જ્યાં પણ સરકારી જમીન હશે અને અમારો નિકાલને હકપત્ર નહીં આપવામાં આવે અમે પોતાની રીતે કબજો કરી લેશો તેની જવાબદારી સરકારની રહેશે અમને અમારો હક મળવો જ જોઈએ આ રીતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવેલું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!