ઈલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુર તાલુકાના પ્રથમપુર ગામે આકાશી વીજળી પડતા ખેડૂતનું મોત…
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બે જ મહિનામાં વીજળી પડવાથી ત્રીજી ઘટના સંતરામપુર તાલુકાના પ્રથમપુર ગામે ચાલુ વરસાદમાં ખેતરમાં પાડ ઉપરથી મનસુખભાઈ જમનાભાઈ પારગી પોતાના બકરા ચરાવવા માટે ખેતરમાં ગયેલા હતા તે દરમિયાનમાં સતત વરસાદ ચાલુ હતો અને અચાનક વીજળીના કડાકા સાથે વીજળી પડવાથી ખેતરમાં જ મનસુખભાઈ ઉપર વીજળી પડતા જ ઘટના સ્તરે તેમનું મોત લીધેલું હતું આ ઘટના બનતા જ આજુબાજુના ગ્રામજનો અને પરિવારો ઘટના સ્થળે દોડી આવેલા હતા આ ઘટનાની સંતરામપુર સરકારી તંત્ર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તમામ તંત્રની જાણ કરવામાં આવેલી હતી ઘટના સ્થળે મામલતદાર પહોંચી ગયા હતા ત્યાર પછી આ ઘટનાને સ્થળે પંચ કેસ કરવામાં આવેલો હતો ત્યારબાદ તમામ પ્રકારની કાર્યવાહી હાથ ધરાઇ હતી આ ઘટના બનતા જ પરિવારજનોમાં અને ગામજનોમાં ભારે સોક જોવા મળ્યો હતો ખેતરમાં બકરા ચલાવતા હતા કરણ ઘટના બની