
રાહુલ ગારી,ગરબાડા
આમ આદમી પાર્ટી નાં નિવાસસ્થાને AAP ની બેઠક યોજાઇ હોદ્દેદારો ઉસ્થિત રહ્યા.
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકા ના આમ આદમી પાર્ટી ગરબાડા વિધાનસભા ના તમામ કાર્યકર મિત્રો ની ગુજરાત વિધાનસભા ચૂંટણી ની તૈયારી ના ભાગ રૂપે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રો.અજુનભાઈ રાઠવા અને *દિલ્હીથી પધારેલ દાહોદ જિલ્લા પ્રભારી શ્રી સંચિત મોગાજી ની અધ્યક્ષતામાં ગરબાડા ઝરીબુઝર્ગ મુકામે ખુબજ અગત્યની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગરબાડા વિધાનસભા ના તમામ કાર્યકર/હોદ્દેદાર આ બેઠક માં ઉપસ્થિત રહ્યા હતા