
રાહુલ ગારી, ગરબાડા
BRC ભવન ગરબાડા ખાતે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં તાલીમ યોજાઈ
તારીખ 21 જાન્યુઆરી
તાલુકા પંચાયત કચેરી ગરબાડા ખાતે બી.આર.સી ભવનના પટાણ ગણમાં દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખની અધ્યક્ષતામાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા માટે સ્થળ સંચાલક તેમજ ખંડનિરીક્ષકો માટે તાલીમ રાખવામાં આવી હતી જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુરભાઈ પારેખ દ્વારા પરીક્ષા લક્ષી કામગીરી ની માહિતી આપવામાં આવી હતી આ તાલીમમાં 145 ખડનિરીક્ષકો ઓડર આપવામાં આવ્યા હતા જેમાં DPO મયુરભાઈ પારેખ TPO રામેશ્વર ગડરીયા તેમજ BRC ડોક્ટર પ્રિયંકાન્ત ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા