
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા મામલતદાર કચેરી ખાતે સ્વતંત્ર દિનની ઉજવણી કરવા માં આવું
મામલતદાર અનિલ જાદવ ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 76 માં સ્વતંત્ર દિનની ગરબાડા મામલતદાર કચેરી ખાતે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો આ દવાજ વંદના કાર્યક્રમમાં ગરબાડા મામલતદાર અનિલ જાદવે ધ્વજને સલામી આપેલ હતી આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલ ગરબાડા પી એસ આઈ જે.એલ પટેલ જિલ્લા સભ્ય કામલેશભાઈ માવી અર્જુનભાઇ ગારી તેમજ તાલુકા સભ્ય મુકેશભાઈ ગારી પોલીસ સ્ટાફ કર્મચારી ગણ તથા ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને મામલતદાર અનિલ જાદવે આ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું હતું