
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા ના મઢીફળિયા માં મકાનની દિવાલ ધરાસાય થતા રૂપિયા 3200 ની સહાય આપવામાં આવી
ગરબાડા ના મઢીં ફળિયા વિસ્તારમાં રહેતા પરમાર ચંદાબેન ભાવસિંગભાઈ અને પરમાર લલીબેન રામસિંગભાઈ ની મકાનની કાચી દિવાલ વરસાદના કારણે ધરાસાઈ થઇ હતી જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી ગ્રામ પંચાયત દ્વારા આ બાબતનો સર્વે કરવામાં આવ્યો હતો અને સર્વે કર્યા બાદ ગરબાડા એ ટીડીઓ પટેલ તેમજ ગરબાડા સરપંચ અશોકભાઈ અને ગરબાડા તલાટી સંજય ભાઈ દ્વારા તેઓને નુકસાનીના ભાગરૂપે ૩૨૦૦ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો
ગરબાડા ના મઢી ફળિયામાં દિવાલ પડી જતા ₹ 3200 ની સહાય આપવામાં આવી હતી.