Friday, 11/07/2025
Dark Mode

ગરબાડામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસ્કૃતિક રેલી પરવાનગી લેવા બાબતે ગરબાડા મામલતદારને આવેદન..

August 2, 2022
        1659
ગરબાડામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસ્કૃતિક રેલી પરવાનગી લેવા બાબતે ગરબાડા મામલતદારને આવેદન..

રાહુલ ગારી, ગરબાડા

 

ગરબાડામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસ્કૃતિક રેલી પરવાનગી લેવા બાબતે ગરબાડા મામલતદારને આવેદન..

 

 

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકામાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ રેલી પરવાનગી આપવા બાબતે ગરબાડા તાલુકા આદિવાસી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજના યુવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આદિવાસી બાવલિયા વચ્ચે ધરાવતા દાહોદ જિલ્લામાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુએનઓ દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે વિશેષમાં જણાવવાનું કે દાહોદ જિલ્લામાં આદિવાસી પોતાના સમાજ અને સંસ્કૃતિના જતન માટે તેમજ વિવિધ સંસ્કૃતિ પરંપરાઓ અને અલા નિત્ય નો વારસો ધરાવે છે તે કાયમ માટે જળવાઈ રહે દાહોદ જિલ્લા આદિવાસી ભાઈ બહેનો આદિવાસી સમાજ માટે એક તહેવારની જેમ ઉજવણી કરવા માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો જેમ કે સાંસ્કૃતિક રેલી આદિવાસી સામાજિક રીતે નીતિ પહેરવેશ સાથે ઝાંખીઓના પ્રદર્શન તેમજ વૃક્ષારોપણ વ્યસનમુક્તિનો આયોજન કરવામાં આવે છે જેમાં ગરબાડા તાલુકામાં સમાવિષ્ટ ગામોમાં મુખ્ય માર્ગો પર ફરીને સંયુક્ત કાર્યક્રમની ઉજવણી કરવા બાબતે ટૂંકી વજુતી ગાંગરડીઅને ગાંગરડી થી ગરબાડા તેમજ ગુલભારતી નીકળી જાંબુઆ અને જમવા થી ગરબાડા પહોંચશે જેની મામલતદાર ગરબાડા ને આવેદનપત્ર આપી જાણ કરવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!