
ફતેપુરા ,શબ્બીર સુનેલવાલા
ભગવાન બિરસામુડા આદિવાસી ગોરવ યાત્રાનુ દાહોદ જીલ્લાના ફાગિયા ગામે થી પ્રવેશ સાથે ભવ્ય સ્વાગત..
ઉનાઇથી નિકળેલ યાત્રાનુ દાહોદ જીલ્લા મા પ્રસ્થાન યાત્રા મા કેન્દ્રીય મંત્રી,પૂવઁ મંત્રી દાહોદ સાંસદ સહિત મોટી સંખ્યા મા લોકો કાયઁકરો જોડાયા.
ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા 13 ઓકટોમ્બર થી ઉનાઇ થી શરુ કરાયેલ ભગવાન બિરસામુંડા આદિવાસી ગોરવયાત્રા નુ છઠ્ઠા દિવસે દાહોદ જીલ્લા ના ફાગિયા ગામે પ્રવેશ થતા ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ આદિવાસી ગોરવયાત્રા મા ભારત સરકાર ના શિક્ષણ મંત્રી અન્નપૂણૉ દેવી, પૂવઁ કેન્દ્રી મંત્રી દાહોદ સાસંદ જસંવતસિંહ ભાભોર,પૂવઁ મંત્રી ગણપતભાઇ વસાવા,હષઁદભાઇ વસાવા,બચુભાઇ ખાબડ, જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર સહિત મોટી સંખ્યા મા કાયઁકરો લોકો જોડાયા હતા યાત્રાનુ ગામે ગામ ઠેર ઠેકાણે સ્વાગત કરાયુ હતુ
ધાનપુર ગરબાડા મા સભા નુ આયોજન કરાયુ હતુ સભાને કેન્દ્રીય શિક્ષણ શ્રીમંત્રી અન્નપુણૉ દેવીએ સંબોધી ને જણાવ્યુ હતુ દેશના વડાપ્રધાને આદિવાસીના સંપૂણઁ વિકાસ અને સ્વાસ્થ લક્ષી, શિક્ષણ ની ચિતા કરી છે રાષ્ટ્રીય શિક્ષા નીતી લાગુ કરી છે દેશ દુનિયા મા ગુજરાત મોડલ અને દેશના વડાપ્રધાનની કાયઁ પ્રણાલી વખણાય છે સોવ થી પ્રથમ વખત આદિવાસી સમાજની દિકરી દેશના રાષ્ટ્રપતિ બન્યા છે જે દેશના વડાપ્રધાન મોદી સાહેબ અને ભાજપની સરકાર મા જ સંભવ છે જે આદિવાસી સમાજ માટે ગોરવની વાત છે તેવુ કહી દાહોદ જીલ્લાની સાતે સાત વિધાનસભા જીતાડવા લોકો ને આહવાન કરયુ હતુ સભાને દાહોદ સાસંદ જસંવતસિહ ભાભોરે સંબોધી જણાવ્યુ હતુ ભાજપની સરકાર મા પ્રાથમિક સુવિધાઓ સાથે લોકો નો સઁવાગી વિકાસ થયો છે ગામે ગામ પાકા રસ્તા, વિજળી નળ સે જળ યોજના અંતગઁત પાણી, મફત આરોગ્ય સેવા, મફત મા અનાજ, આ બધુ ભાજપની સરકાર મા થયુ હોવાનુ જણાવી આમ આદમી પાટી ના નેતા દ્વારા દેશ