
શબ્બીર સુનેલવાલા, ફતેપુરા
ફતેપુરા સબીલે હુસેનમાં ઠંડા પીણા માટેની ખિદમત કરતા ફતેપુરા સબીલે હુસેનના ખીદમતગુઝારો
શહીદે હુસેન કરબલા ની ભુખ અને પ્યાસ ને યાદ કરીને મોહરમુલ હરામ ના દસ દિવસ સુધી ફતેપુરા મુકામે આવેલી ફખરી મસ્જિદમાં ફતેપુરા સબીલે હુસેનના ખીદમતગુઝારો દ્વારા ઈમામ હુસેનની વાયઝ પછી દરેક મર્દો બૈરું બચ્ચાઓને ઠંડા પીણા પીવડાવવા માટેની ખિદમત કરતા હોય છે છેલ્લા ઘણા વર્ષોથી આ ભાઈઓ સબીલે હુસેનના ખીદમતગુઝારો અલી અસગરભાઈ વલીનાબુવાલા .હુસેન ભાઈ વજીહી.અમમારભાઈ ગુલામ અલીવાલા. અલીઅસગર ભાઈ નાલાવાલા બુરહાનુદીનભાઈ પતરાવાળા. ની કંપની દ્વારા ખીદમત કરતા આવી રહ્યા છે