
ફતેપુરા શબ્બીર સુનેલવાલા
ફતેપુરા તાલુકામાં થી વડાપ્રધાન શ્રી ના કાર્યક્રમ માં જતા ઇસમોને હડમત ગામે થી food પેકેટનું વિતરણ કરવામાં આવ્યું.
દાહોદ જિલ્લાના ખરોડ મુકામે યોજાયેલ આદિવાસી મહાસંમેલનમાં જતા ઈસમો લાભાર્થીઓને ફતેપુરા તાલુકા હડમત ગામેથી મામલતદાર પી એન પરમાર નાયબ મામલતદાર પુરવઠા એસ એન ચૌધરી તેમજ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનના સંચાલક શ્રી ઓ હડમત ના દુકાનદાર બચુભાઈ ધાણીખુટના દુકાનદાર કાંતિભાઈ મોટાનટવા દુકાનદાર ઇશ્વરભાઇ કાલીયા દુકાનદારો રઘુભાઈ ખડે પગે હાજર રહી સવારથી જ દાહોદ વડાપ્રધાન શ્રી ના કાર્યક્રમ માં જતા લાભાર્થીઓને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ફ્રૂડ પેકેટ આણંદ જિલ્લાના વળવોડ ગામ બે દિવસનું રોકાણ કરી તૈયાર કરી લાવવામાં આવેલ હતા