રાહુલ ગારી, ધાનપુર
ધાનપુર પોલીસ ટીમ દાહોદ એલ સીબી ટીમ મળીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે
અપહરણ, પીકીના ગુન્યામાં મંડોવાયેલ છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી
પાડી ભોગ અસ્માર બનને શોધી કાયતી ધાનપુર પોની મ મેં.નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના કરેલ જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબનાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ટીમો બનાવી વ્યુહાત્મક રીતે અસરકારક કામગીરી કરવા ડ્રાઇવનું આયોજન કરેલ હોય તથા ગૂમ અપહરણ થયેલા બાળકોને શોધી કાઢવા માટે સ્પેશિયલ મિક્સિંગ ડ્રાઇવનું આયોજન કરી જરૂરી સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને નાથબ પીલીસ અધિક્ષકશ્રી સી.સી. ખટાણા સાહેબ લીમખેડા વિભાગનાઓએ નાસતા ફરતા આરોપીઓ વિશે માહીતી મેળવી તેમને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરવા અંગે જરૂરી સુચના અને જરૂરી માર્ગદર્શન કરેલ
જે અનુસંધાને ઈંચાર્જ શકલ પૌ.ઇન્સ શ્રી એ.એન ગઢવી સાહેબ દેવ.બારીઆ નાઓએ જરૂરી સુચનાઓ આપેલ જે આધારે ધાનપુર પોલીસ સ્ટેશનના સી.પો.સ.ઇ. શ્રી સી.બી.બરંડા તથા એ.પી.ચા.શ્રી એ.ડી.ોકી નાઓ ધાનપુર પો.સ્ટેના અલગ અલગ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી સ્ટાફના કર્મચારીઓ સાથે પેટ્રોલિંગ મા હતા. તે દરમ્યાન સી.પી.ઇ, શ્રી સી.બી.બરડાઓને ટેકનીકલ સૌી આધારે ચોક્કસ માહીતીઓ ફક્કીકત મળેલ કે, ધાનપુર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં-૧૧૮૧૭૧૪૨૨૦૦૦૫૫૦/૨૦૧ કે.પી.કો. કલમ- 9, 5, તથા પોકસો એકટ- ૮ મુજબના ગુનાના કામે સગીર વયની છોકરીનું અપહરણ કરનાર મુખ્ય આરોપી મનીષભાઇ બાબુભાઇ જાતે ચીડાણ રહે ધોડાઝરાંડીયા ફળીયુ,તા. ધાનપુર, જી.દાહોદનાનો હાલ ઘોડાઝર ગામે તેના ઘરે હોવાની બાતમી આધારે સદર હું આરોપીને તેના ઘરેથી પકડી પાડી ધોરણસર હસ્તગત કરવામાં આવેલ, અને આ કામે ભોગ બનનાર બેન પણ હાજર મળી હસ્તગત કરી અત્રેના પો.સ્ટે ખાતે લાવી સદર હું ગુન્હાની તપાસ સર્કલ પો.ઇન્સ દેવ.બારીયાનાઓ કરી રહેલા હોઇ આગળની કાર્યવાહી માટે સર્કલ પો.ઇન્સ. દેવ.બારીઆ નાઓને જાણ કરવામાં આવેલ છે
ધાનપુર પોલીસ સ્ટેશન —
આપ ધાનપુર પાલીકાને અપહરણના ગુનામાં સંડોવાયેલ છેલ્લા એક વર્ષથી નાતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે