
રાજેશ વસાવે, દાહોદ
દાહોદ નજીક ઇન્દોર-અમદાવાદ હાઇવે પર ટ્રેક્ટરની અડફેટે બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત:એક બાળક ઈજાગ્રસ્ત…
દાહોદ તા.13
#paid promotion
શું આપ બેરોજગાર છો. તો આજે જ સંપર્ક કરો..
ગિરધર કુંજ અનાજ માર્કેટયાર્ડ,દાહોદ
[[ JOB VACANCY – DAHOD for FULL TIME
Accountant
At- Girdhar gunj Anaj market yard , Dahod
📞 Contact : 7096577771 / 9426250309
દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર ઈટો ભરેલા ટ્રેક્ટરની અડફેટે બાઇક ચાલકનું ઘટનાસ્થળે પ્રાણ પંખેરૂ ઉડી ગયા હોવાનું જાણવા મળેલ છે.
#paid promotion
[[ JOB VACANCY – Manujsar, Vadodara for FULL TIME
NEED 1 Accountant.
1 supervisor.
> Pls sent Resume on this WhatsApp no.
📞 Contact :7096577771 /9426250309.
દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર નસીરપૂર દરગાહ આગળ આજે બપોરના સમયે બાઈક ચાલક અને ઈંટો ભરેલા ટ્રેક્ટર વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટરનો ચાલક ઈંટોનું ટ્રેક્ટર ભરીને રોગ સાઈડ ઉપરના રોડ ઉપરથી દાહોદ તરફ જઈ રહ્યો હતો. તે સમયે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલક પર સવાર પિતા-પુત્રને મોઢાના ભાગે નાની મોટી ઈજાઓ પહોંચવા પામી હતી.જયારે બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.ત્યારે આ ઘટનાની જાણ તાલુકા પોલીસને કરતા તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જયારે ટ્રેક્ટર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળે ટ્રેક્ટર મૂકી ફરાર થયો હતો.