Saturday, 19/04/2025
Dark Mode

ફતેપુરાની ૮ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાનાં કેન્દ્રો ખાતે સંચાલક-કમ-કુકની નિમણુંક કરાશે…

May 13, 2022
        896
ફતેપુરાની ૮ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાનાં કેન્દ્રો ખાતે સંચાલક-કમ-કુકની નિમણુંક કરાશે…

શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા

ફતેપુરાની ૮ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાનાં કેન્દ્રો ખાતે સંચાલક-કમ-કુકની નિમણુંક કરાશે…

ફતેપુરા તા.13

ફતેપુરાની ૮ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાનાં કેન્દ્રો ખાતે સંચાલક-કમ-કુકની નિમણુંક કરાશે...

#Paid pramotion 

[[ JOB VACANCY – Manujsar, Vadodara for FULL TIME

NEED 1 Accountant.

1 supervisor.

> Pls sent Resume on this WhatsApp no.

📞 Contact :7096577771 /9426250309.

ફતેપુરા તાલુકાની ૮ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાનાં કેન્દ્રો ખાતે સંચાલક-કમ-કુક, રસોઇયા, મદદનીશની નિમણુંક કરાશે. અહીંની ખાલી જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી નિયત નમુનામાં અરજી ફોર્મ રજીસ્ટર પોસ્ટ એડીથી અથવા મધ્યાહન ભોજન યોજના શાખા મામલતદાર કચેરી, ફતેપુરા ખાતે રૂબરૂમાં આગામી તા. ૨૦ મે સુધી કચેરી સમય દરમિયાન આપી જવાના રહેશે. નિમણુંક અંગેની લાયકાત-શરતો કચેરીના નોટીશબોર્ડ પરથી જોઇ શકાશે. મામલતદાર કચેરી, ફતેપુરાની મભય શાખામાંથી ફોર્મ મેળવી શકાશે. 

 સંચાલક કમ કુકની ભરતી જે કેન્દ્રો ખાતે કરાશે તેમાં છાલોર મુખ્ય પ્રાથમિક શાળા, સલરા મુખ્ય પ્રાથમિક શાળા, નાનાસલરા મુખ્ય પ્રાથમિક શાળા, ભાભોર ફ.વર્ગ પ્રાથમિક શાળા, વાંસીયાકુઇ, શીરા ફળીયા વર્ગ પ્રાથમિક શાળા, હડમત, મીઠીબીલી ફ.વર્ગ પ્રાથમિક

ફતેપુરાની ૮ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાનાં કેન્દ્રો ખાતે સંચાલક-કમ-કુકની નિમણુંક કરાશે...

#paid promotion

શું આપ બેરોજગાર છો. તો આજે જ સંપર્ક કરો..

ગિરધર કુંજ અનાજ માર્કેટયાર્ડ,દાહોદ

[[ JOB VACANCY – DAHOD for FULL TIME

Accountant

At- Girdhar gunj Anaj market yard , Dahod

📞 Contact : 7096577771 / 9426250309

શાળા,હિદોલીયા, મોડેલ સ્કુલ, વાંગડ, ડામોર ફ. વર્ગ પ્રાથમિક શાળા ઝેર ખાતે ખાલીજગ્યાઓ ભરવામાં આવશે. તેમ મામલતદારશ્રી, ફતેપુરાએ એક યાદીમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!