Saturday, 12/07/2025
Dark Mode

દાહોદ તાલુકાના ખરેડી ગામમાં રહેણાંક કાચા મકાનમાં લાગી આગ: સરસામાન બળીને રાખ…

April 22, 2022
        1050
દાહોદ તાલુકાના ખરેડી ગામમાં રહેણાંક કાચા મકાનમાં લાગી આગ: સરસામાન બળીને રાખ…

સુમિત વણઝારા

દાહોદ તાલુકાના ખરેડી ગામમાં રહેણાંક કાચા મકાનમાં લાગી આગ: સરસામાન બળીને રાખ…

દાહોદ તાલુકાના ખરેડી ગામમાં રહેણાંક કાચા મકાનમાં લાગી આગ: સરસામાન બળીને રાખ...

દાહોદ દાહોદ તાલુકાના ખરેડી ગામ સીડ ફાર્મની પાછળ આવેલ કાચા મકાનમાં અચાનક આગ લાગી હતી.જેમાં અચાનક જ મકાનમાં આગ લાગતાં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.આગ લાગવાની વાત વાયુ વેગે પ્રસરતા આસપાસના લોકો દોડી આવીને આગને પાણીનો મારો ચલાવી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ વધુ પ્રસરતા આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું.

દાહોદ તાલુકાના ખરેડી ગામમાં રહેણાંક કાચા મકાનમાં લાગી આગ: સરસામાન બળીને રાખ...

ત્યારબાદ ગ્રામજનોએ ફાયરની ટીમને આગના બનાવની ટેલિફોનિક જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. પણ મકાનમાં મુકેલા અનાજ,કપડા,રોકડ દાગીના બળીને ખાખ થયો હતો. જેમાં અંદાજિત ૧૦ લાખનો નુકસાન થવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!