Friday, 07/10/2022
Dark Mode

દાહોદ જિલ્લાની વિવિધ 14 જેટલાં વિભાગોના હોદ્દેદારોએ જૂની પેન્શન યોજના બાબતે બેઠક કરી દાહોદ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાની રચના કરી

April 12, 2022
        187

દાહોદ જિલ્લા ખાતે વિવિધ વિભાગોના 14 જેટલાં હોદ્દેદારો ની મિટિંગ કરવમાં આવી અને તમામ મંડળો ભેગા થઇ એક સંયુક્ત કર્મચારી મંડળની રચના કરવામાં આવી

જેમાં

પ્રમુખ તરીકે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરતનભાઈ કટારાની સર્વસહમતીથી વરણી કરવામાં આવી.

મહામંત્રી તરીકે નીલકંઠ ભાઈ મહામંત્રીશ્રી માધ્યમિક વિભાગ અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ અને દેવગઢ બારીઆ નગરપાલિકામાં ફરજ બજાવતા કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર અને કચેરી અધિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી રવિન્દ્રસિંહ રાઠોડની દાહોદ જિલ્લા કર્મચારી મોરચાના સેક્રેટરી તરીકેની નિમણુંક આપવામાં આવી કર્યાધ્યક્ષ તરીકે ગજેન્દ્રભાઈ પરમાર ઉચ્ચ.માધ્યમિક વિભાગની નિમણુંક કરવામાં આવી મંત્રી તરીકે શૈલેષભાઈ એડ નાયબ મામલતદારશ્રી ખજાનચી તરીકે સહ મંત્રી તરીકે નાયબ મામલતદારશ્રી શૈલેષભાઇ પ્રજાપતિની નિમણુંક કરવામાં આવી વિલશનભાઈ જીલ્લા પંચાયત તથા અન્ય હોદ્દેદારોની પણ સર્વ સહમતીથી વરણી કરવામાં આવી તેમજ આગામી તારીખ 14 એપ્રિલ બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિતે બંધારણ જૂની પેન્શન અધિકાર દિવસ તરીકે ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!