
વેસ્ટમાંથી બેસ્ટ:સંતરામપુર નગરપાલિકા વેસ્ટ ટુ વંડરપાર્ક બનાવ્યો..
સંતરામપુર તા. 9
સંતરામપુર નગરપાલિકાની કચેરી પાછળ ભંગાર અવસ્થાની વેસ્ટ વસ્તુઓ બધી પડી રહેલી હતી સંતરામપુર નગરપાલિકા દ્વારા તેનો વેસ્ટ માંથી બેસ્ટ બનાવીને વેસ્ટ ટુ વન્ડરપાર્ક બનાવવામાં આવ્યો નગરપાલિકા વાહનોના નીકળી ગયેલા વેસ્ટેજ ગાડીઓના ટાયરો સફાઈ કામદારની બે રેકડીઓ તૂટી ગલી ફુવારા ની પાઇપો 200 જેટલા પાણીના બોટલો પ્રતાપુરા નો બગીચા નો તૂટેલો ગેટ વૃક્ષારોપણના જુના બોર્ડર પ્લેટો એ તમામ વસ્તુઓ ઘણા સમયથી સંતરામપુર નગરપાલિકાની કચેરીની પાછળ પડી રહેલી હતી નગરપાલિકા દ્વારા ટાયર નો અલગ અલગ પ્રકારના કલરનો ઉપયોગ કરી અને સેલ્ફી પોઇન્ટ બનાવ્યો અને ગાંધીજીના ચશ્મા પણ બનાવ્યા અને ટાયરોનો દિવાલ ઊભી કરીને 100 ઉભો કર્યો હતો ન જીવી સામાન્ય રકમમાં 200 જેટલા પાણીના ખાલી બોટલો તેની અંદર માટી ભરી લાલ અને કાળા રંગ ના કરીને બોર્ડર લાઈન બનાવવામાં આવી અને અંદર અલગ અલગ પ્રકારના છોડ રોપવામાં આવેલા હતા ટોટલી પાઇપનો પાણીનું કનેક્શન આપવામાં આવ્યું સફાઈ કામદારની બે રેકડીઓની કલર મારીને બે સ્ટેન ઊભા કરવામાં આવ્યા ગેટ રીપેરીંગ કરાવીને ગેટ તેને બનાવવામાં આવેલો હતો આ રીતે પાલિકાએ દરેક વસ્તુનો જે ખરેખર બિન ઉપયોગી હતી જેનો ઉપયોગ કરી શકાતો નહોતો તેને પાલિકાએ ધીરેધીરે ન જીવે સામાન્ય રકમ ની અંદર વેસ્ટ ટુ વન્ડર પાર્ક બનાવી દીધો અને સંતરામપુરની એક નવું જ લૂક આપવામાં આવ્યું.