
સંતરામપુર પાલિકા દ્વારા વર્ષો જૂનો ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો અને લાઈવ સીસીટીવી કેમેરા મુકાયા
સંતરામપુર તા. 22
સંતરામપુર પાલિકા દ્વારા વર્ષો જૂનો ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો અને લાઈવ સીસીટીવી કેમેરા મુકાયા સંતરામપુર નગરના શંખેશ્વર રાઈસ મિલ પાછળ અને મારીવાડ વિસ્તારમા આખા ગામનો કચરો નગરજનોને સફાઈ કામદાર અહીંયા ઠાલવત હતા આના કારણે અસૈય ગંદક દુર્ગંધ ફેલાઈ રહી હતી પાલિકા દ્વારા ઘન કચરાના નિકાલ કરવા માટે નટવા ગામે વ્યવસ્થા કરાઈ હતી છેલ્લા ત્રણ મહિનાની અંદર 50 વર્ષથી એકધારીઓ કચરો ઠાલવવાથી અહીંયા થી ઉપાડી લેવામાં આવ્યો આ સ્થળ ઉપર વર્ષો પછી સફાઈ કરવામાં આવી અને સ્વચ્છ રાખવામાં આવ્યો. હવે ગામનો કે સફાઈ કામદારનો કોઈપણ કચરો આવે પાલિકા દ્વારા ટ્રેક્ટર ટોલી મૂકીને અહીંયા ઠરાવવામાં આવતો હોય છે
જેથી કરીને અહીંયા કોઈ કચરો ઠાલવ શકે નહીં અને સુખી નદી સ્વચ્છ બની રહે તે માટે આજુબાજુ નગરજનોની રહી સોની સારો એવો સૌથી મોટો પ્રશ્નહલ કરવામાં આવ્યો
બોક્સ પાલિકા દ્વારા આ વિસ્તારમાં લાઈવ સીસીટીવી કેમેરા મૂકવામાં આવેલા છે જે પણ વ્યક્તિ અહીંયા કચરો ઠારવે એટલે તૈયારીમાં જ અવાજ આવે છે કે અહીંયા કોઈએ કચરો ઠાલવવો નહીં જો ઠાલાલ શોધો દંડ વસૂલ કરવામાં આવશે લાયો કેમેરા પણ જોવાતા હોય છે એટલે સૌથી મોટો પ્રશ્નનો અહીંયા જ નિકાલ કરવામાં આવી રહ્યો હતો