કલ્પેશ શાહ :- સીંગવસ
સિંગવડમાં ચાઈનીઝ દોરાનો વેચાણ કરતો પતંગનો વેપારી ઝડપાયો..
સીંગવડ તા. ૯
રણધીપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એન કે ચૌધરી તથા પીએસઆઇ જી.બી રાઠવા ની સૂચના થી સિંગવડ નગરમાં પતંગ દોરા નો ધંધો કરનાર વેપારીને ત્યાં ચાઈનીઝ દોરા વેહચતા હોય તો તેના માટે રણધીપુર પોલીસ સ્ટેશનના જમાદાર તથા પોલીસ સ્ટાફ દ્વારા રેડ પાડીને પતંગ દોરા વાળા વેપારી ને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી જ્યારે સરકાર દ્વારા ચાઇનીઝ દોરા પર પ્રતિબંધ હોવાના લીધે કોઈ પણ પતંગ ના વેપારીઓ ચાઈનીઝ દોરો વેચતા હોય તેના માટે રેડ પાડવામાં આવી હતી પરંતુ સિંગવડ નગરમાં કોઈ પણ પતંગ દોરા ના વેપારીને ત્યાં ચાઈનીઝ દોરો મળ્યો નહોતો..