સંતરામપુર બાયપાસ પાસે અજાણ્યા તસ્કરો દ્વારા ચોરીનો પ્રયાસ:CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ…
સંતરામપુર તા. ૨૪
શિયાળાની મોસમ શરૂ થતા ફરીથી ચોરોએ સંતરામપુરમાં ફરી આંતક બચાવવાનું શરૂ કર્યું સંતરામપુર બાયપાસ પાસે eeco ગાડીમાં સવારના ચાર કલાકની આસપાસ બે વ્યક્તિઓ તીક્ષણ હથિયાર લઈને દુકાનના તાળા તોડવાનો પ્રયત્ન કરી રહેલા હતા તે તે સમયમાં જ શટરનો અવાજ આવતાં જ આજુબાજુના લોકો ઉઠી ગયા હતા અને ચોર ભાગી છુટ્યા હતા બાજુની દુકાનમાં સીસીટી ફૂટેજ કેમેરામાં આ ચોરો ચોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને ચોરીને કરવાના ઈરાદાદા થી આવેલા નકામ રહ્યા હતા અને આ સીસી ફૂટેજ ના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયેલા જોવા મળી આવેલા છે આ વીડિયોના વાયરલ થી સંતરામપુરમાં વ્યાપારીઓમાં નગરમાં ભયનો માહોલ જોવા મળી આવેલો છે જ્યારે બાયપાસ પાસે આવી ઘટનાને લઈન સ્થાનિક રહીશો નગરજનો રાત્રિના સમયે પેટ્રોલિંગ કરવાનું જાગવાનું શરૂ કરેલું છે થોડા સમય અગાઉ પણ માળી વડ વિસ્તાર અને સત્ય પકાશ સોસાયટી પણ ચોર આવેલું સોસાયટીના વિસ્તારોમાં ચર્ચા રહેલું હતું ચોરીની ઘટના બનતા પહેલા સંતરામપુર પોલીસ તંત્ર દ્વારા મહત્વના વિસ્તારોમાં પોઇન્ટ મૂકવામાં આવે અને સઘન પેટ્રોલિંગ કરવામાં આવે તેવા નગરજનો પણ ઈચ્છે રહ્યા છે.