odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

ફતેપુરા 108 ના કર્મીઓએ કોતરા ગામની પ્રસુતાને એમ્બ્યુલન્સમાં સફળતાપૂર્વક ડિલિવરી કરાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું*

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*ફતેપુરા 108 ના કર્મીઓએ કોતરા ગામની પ્રસુતાને એમ્બ્યુલન્સમાં સફળતાપૂર્વક ડિલિવરી કરાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું*

સુખસર,તા.3

 

સંતરામપુર તાલુકાના કોતરા ગામના સ્થાનિક સગર્ભા ને બુધવારના રોજ વહેલી સવારના સમયે પ્રસુતિની પીડા ઉપડતા 108 ની મદદ લેવામાં આવી હતી.ત્યારે નજીકની એમ્બ્યુલન્સ ફતેપુરા 108 ની ટીમને સવારે લગભગ 04:20 કલાકે કેસ મળતા 108 ના ઇમરજન્સી મેડિકલ ટેકનીશ્યન મુકેશભાઈ મકવાણા અને પાયલોટ યશપાલસિંહ પુવાર તાત્કાલિક કોતરા ગામે પહોંચી ગયા હતા.સ્થળ પર પહોંચી સગર્ભા મહિલાને તપાસતા જોયું કે પ્રસૂતિનો દુખાવો ખૂબ વધારે હતો.અને તાત્કાલિક ડિલિવરી કરાવવાની ફરજ પડે તેમ હતું.તેથી પ્રસૂતાની એમ્બ્યુલન્સ માંજ પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી.108 કોલ કેન્ટરના ERCP ફિજીસિયન ડોક્ટર સૌરભના માર્ગદર્શનથી અને EMT મુકેશભાઈ મકવાણા અને પાયલોટ યશપાલસિંહ પુવારની સૂઝબૂઝથી સગર્ભા બહેનની એમ્બ્યુલન્સ માં જે બહુ કાળજી પૂર્વક નોર્મલ પ્રસૂતિ કરાવેલ હતી.અને નવજાત શિશુને જન્મ આપ્યો હતો. ત્યારબાદ સારવાર આપતા આપતા સરકારી દવાખાના સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ સંતરામપુરમાં લઈ ગયા હતા.હાલ માતા અને બાળકની તબિયત સ્થિર અને તંદુરસ્ત છે. સંતરામપુર સરકારી દવખાનાના ડોક્ટર સાહેબને બધી તકલીફ જણાવી અને માતા અને બાળકને દાખલ કરીને ત્યાથી રવાના થયા હતા.આ રીતે 108 એમ્બ્યુલન્સની ટીમે એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડયું હતું.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar