
રાજેશ વસાવે :- દાહોદ
આઈ રમીલા આર્ટ્સ કોલેજ દાહોદ ખાતે રીધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓ ને હાર્ટ એટેક વિશે માહિતી આપતી શિબિર નું આયોજન કરવા માં આવ્યું હતું
દાહોદ તા. ૩
આજકાલ યુવાનો મા હાર્ડ એટેક ના બનાવો વધુ જોવા મળે છે અને ખાસ કરીને કોરોના સમય બાદ આ વા બનાવો બહુ જાણવા મળે છે તેથી આવા બનાવો અંગે જાગૃતિ આવે સંકટ સમયે યુવાનો જો આ પદ્દતિ અંગે જાણકારી હોય તો ઘણી જગ્યા એ લોકો ના જીવ બચાવી શકાયા ના દાખલા છે
રસ્તા પર, જાહેર સ્થળ, સોસાયટી, ઘરે, જયારે જરૂર પડે ત્યારે ઉપયોગી નીવડે એવી આ પદ્દતિ છે યુવાનો પોતાના કૌશલ થી ઘણા લોકો ના જીવન બચાવી શકે તે હેતુ થી આ કાર્યક્રમ કરવા મા આવ્યો હતો જેમાં 200થી વધારે વિદ્યાર્થીઓ ને હાર્ટ એટેક આવતા તાત્કાલિક ધોરણે કરવા માં આવતી સારવાર વિશે માહિતી આપવામાં આવી હતી.કોલેજ ના પ્રિન્સિપાલ શીતલ બેન.ટ્રસ્ટી અનિલ ભાઈ મેડા તથા અતિથિ તરીકે સુરેશ ભાઈ મેડા ઉપસ્થિત રહ્યા હતા