Friday, 04/10/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં ભારે વરસાદનાં પગલે જિલ્લાનાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા પ્રભારી મંત્રી શ્રી ડો કુબેરભાઇ ડિંડોર* *અધિકારીઓ અને કર્મચારીઓએ વરસાદી માહોલમાં રાહત બચાવની કરેલ કામગીરીની વિગતો મેળવતા પ્રભારી મંત્રી શ્રી ડો કુબેરભાઇ ડિંડોર* 

August 28, 2024
        1093

રાજેશ વસાવે :- દાહોદ 

*દાહોદ જિલ્લામાં ભારે વરસાદનાં પગલે જિલ્લાનાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા પ્રભારી મંત્રી શ્રી ડો કુબેરભાઇ ડિંડોર*

*અધિકારીઓ અને કર્મચારીઓએ વરસાદી માહોલમાં રાહત બચાવની કરેલ કામગીરીની વિગતો મેળવતા પ્રભારી મંત્રી શ્રી ડો કુબેરભાઇ ડિંડોર* 

*આગોતરા આયોજનને લીધે જાનહાનિ ટળી, છતાં અસરગ્રસ્તોની વહારે તંત્રનાં અધિકારીઓને ત્વરીત કામગીરી માટે સતત કાર્યરત રહેવા જણાવતા પ્રભારી મંત્રી શ્રી ડો કુબેરભાઇ ડિંડોર*

આજે કલેકટર કચેરી ખાતે પ્રભારી મંત્રીશ્રી કુબેર ભાઈ ડિંડોરે જિલ્લાનાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી દાહોદ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

દાહોદ તા. ૨૮

દાહોદ જિલ્લામાં ભારે વરસાદનાં પગલે જિલ્લાનાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા પ્રભારી મંત્રી શ્રી ડો કુબેરભાઇ ડિંડોર* *અધિકારીઓ અને કર્મચારીઓએ વરસાદી માહોલમાં રાહત બચાવની કરેલ કામગીરીની વિગતો મેળવતા પ્રભારી મંત્રી શ્રી ડો કુબેરભાઇ ડિંડોર* 

દાહોદ જિલ્લામાં ભારે વરસાદથી અત્રતત્ર સર્વત્ર વરસાદી જળ છવાઇ ગયુ છે. ભારે વરસાદનાં પગેલે રાજ્ય સરકારે નાગરિકોને અગવડતા ના પડે અને સલામતી પુર્વક કુદરતી આપદાને વહન કરવાની હામ મળે તે દીશામાં તંત્રનાં અધિકારીઓને કામગીરી કરવા પ્રભારી મંત્રી શ્રી કુબેર ભાઈ ડિંડોરે જણાવ્યું હતું.

દાહોદ જિલ્લામાં ભારે વરસાદનાં પગલે જિલ્લાનાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા પ્રભારી મંત્રી શ્રી ડો કુબેરભાઇ ડિંડોર* *અધિકારીઓ અને કર્મચારીઓએ વરસાદી માહોલમાં રાહત બચાવની કરેલ કામગીરીની વિગતો મેળવતા પ્રભારી મંત્રી શ્રી ડો કુબેરભાઇ ડિંડોર* 

આ તકે પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે આગોતરા આયોજનને લીધે જાનહાનિ ટળી હવા છતાં અધિકારીઓએ અસરગ્રસ્તોને વહેલી તકે કુદરતી આપદામાં સહાયભુત બનવા અને ત્વરીત કામગીરી માટે સતત કાર્યરત રહેવા જણાવ્યુ હતુ. બેઠકમાં મંત્રીશ્રીએ માનવ ખુવારી, પશુ મરણ, પીવાનાં પાણીની સવલત, વીજપુરવઠો, પરીવહન માટે એસ.ટીની વ્યવસ્થા, પાક ધોવાણ, જિલ્લાનાં જળાશયોની સ્થિતી, ગામોમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓની ઉપલબ્ધી, અસરગ્રસ્ત તાલુકાઓમાં બચાવ રાહતનાં સંશાધનો અને ફાયરફાયટરની સવલતો, અસરગ્રસ્ત પરિવારોને ફુડપેકેટનું વિતરણ સહિતીની બાબતો અધિકારીઓ પાસેથી વિગતો મેળવી જરૂરી સુચનાઓ આપી હતી. 

દાહોદ જિલ્લામાં ભારે વરસાદનાં પગલે જિલ્લાનાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા પ્રભારી મંત્રી શ્રી ડો કુબેરભાઇ ડિંડોર* *અધિકારીઓ અને કર્મચારીઓએ વરસાદી માહોલમાં રાહત બચાવની કરેલ કામગીરીની વિગતો મેળવતા પ્રભારી મંત્રી શ્રી ડો કુબેરભાઇ ડિંડોર* 

            આ તકે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ અમલીકરણ અધિકારીઓ અને તેમના તાબાના કર્મચારી/અધિકારીઓને આપત્તિ વ્યવસ્થાપન સુવિધામાં કોઇપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં તેમ તાકીદ કરી હતી. 

દાહોદ જિલ્લામાં ભારે વરસાદનાં પગલે જિલ્લાનાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા પ્રભારી મંત્રી શ્રી ડો કુબેરભાઇ ડિંડોર* *અધિકારીઓ અને કર્મચારીઓએ વરસાદી માહોલમાં રાહત બચાવની કરેલ કામગીરીની વિગતો મેળવતા પ્રભારી મંત્રી શ્રી ડો કુબેરભાઇ ડિંડોર* 

 આ બેઠકમાં સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર, ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક ડો રાજદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ.રાવલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!