આજ રોજ દાહોદ જિલ્લાના કતવારા ગામ માં 15 મી ઓગસ્ટ નિમીત્તે
દાહોદ તા. ૧૯
કતવારા સબ પોસ્ટ હેઠળ આવતી સીમલીયાખુર્દ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ દ્વારા ડાક ચોપાલ નુ આયોજન કરવામાં આવ્યું જેમાં પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવતી સેવાઓ
જેમ કે ગ્રામીણ ડાક જીવન વીમો એક્સિડેન્ટ વીમો બચત યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી પોસ્ટ ઓફિસ
દ્વારા ચલાવવામાં આવતી સેવાઓને લોકો સુધી પહોંચાડવા માટે
અને માહિતગાર કરવા માટે ડાક ચોપાલ નુ આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યા માં લોકો હાજર રહ્યા