ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુરના ટીમલા અને નાનીકયાર ગામે આરોગ્ય વિભાગનો હેલ્થ અને વેલેન્ટ સેન્ટરોને ખંભાતી તાળા
આરોગ્ય વિભાગનો સ્ટાફ ગાયબ..
સંતરામપુર તા. ૪
સંતરામપુર તાલુકાના ગામડાના આંતરિયા વિસ્તારમાં ઘર આંગણે ગ્રામજનોની સારવાર મળી રહે તે માટે દરેક ગામમાં હેલ્થ બેલેન્સ સેન્ટર નો બિલ્ડીંગ બાંધવામાં આવેલું છે જેથી કરીને ગ્રામજનો તેનો લાભ લઈ શકે સમય અને ખર્ચીને ચેક સંતરામપુર મજબૂરમાં સુધી ના આવું પડે તે માટે ગામની અંદર જ આરોગ્ય વિભાગ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા હેલ્થ બેલેન્સ સેન્ટર ખોલવામાં આવેલા છે પરંતુ આવા ગામડામાં મોટાભાગના હેલ્થ સેન્ટરો બંધ હાલતમાં જોવા મળી આવેલા છે ગામમાંથી મળતી માહિતી ગામના લોકો જણાવી દેજે સાહેબ સવારે અડધો કલાક માટે આવે છે અને પછી બંધ કરીને જતા રહે પછી આખો દિવસ બંધ જ રહેતું હોય છે તેવી પરિસ્થિતિ જોવા મળી આવેલું છે આવી ચોમાસાની સિઝનમાં ગામના લોકો ગમે ત્યારે પણ બીમાર પડે અને હાલમાં શરદી ખાંસીનું અને તાવની સીઝન ચાલી રહેલી છે તારા આવા સમયમાં પણ આરોગ્ય વિભાગનો સ્ટાફ હાજર જ નથી રહેતો અને સેન્ટર બંધમાં જોવા મળે છે તેના કારણે ગામમાં ગામના લોકો ભાડું ખર્ચીને ખાનગી ક્લિનિક અને અથવા હોસ્પિટલમાં સારવાર કરવા માટે આવતા હોય છે આવા સમયમાં સંતરામપુરના મોટાભાગના ક્લિનિકોને હોસ્પિટલો દર્દીઓથી ઉભરાતા જોવા મળી આવેલા છે આવી કાળજાળ મોંઘવારીમાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને આરોગ્ય વિભાગની સારી સેવા ન મળવાના કારણે ખાનગી દવાખાનામાં સારવાર કરવા મજબૂર બનતા હોય છે જિલ્લા વહીવટી તંત્ર અને તાલુકા આરોગ્ય અધિકારીને બેદરકારી જોવા મળી આવેલ છે ગામડે ગામે હેલ્થ અને વેલન સેન્ટર માટે સ્ટાફ નર્સ અને આશા વર્કર એમએસડબલ્યુ તમામની પૂરતી જગ્યા હોવા છતાં એ હેલ્થ વેલેન્ટ સેન્ટરના ખંભાતી તાળા જોવા મળી આવેલા છે.