Sunday, 08/09/2024
Dark Mode

MGVCL દ્વારા દર બે મહિને લાઈટબીલ આપવામાં આવી રહ્યું છે જે આગળના વપરાયેલા યુનિટ દ્વારા આપવમાં આવી રહ્યું છે : જનતા ટાઈગર સેના,

July 1, 2024
        778
MGVCL દ્વારા દર બે મહિને લાઈટબીલ આપવામાં આવી રહ્યું છે જે આગળના વપરાયેલા યુનિટ દ્વારા આપવમાં આવી રહ્યું છે : જનતા ટાઈગર સેના,

રાજેશ વસાવે :- દાહોદ 

MGVCL દ્વારા દર બે મહિને લાઈટબીલ આપવામાં આવી રહ્યું છે જે આગળના વપરાયેલા યુનિટ દ્વારા આપવમાં આવી રહ્યું છે : જનતા ટાઈગર સેના,

દાહોદ તા ૧

MGVCL દ્વારા દર બે મહિને લાઈટબીલ આપવામાં આવી રહ્યું છે જે આગળના વપરાયેલા યુનિટ દ્વારા આપવમાં આવી રહ્યું છે : જનતા ટાઈગર સેના,

તારીખ 01/07/2024 સોમવારના રોજ જે MGVCL દ્વારા દર બે મહિને લાઈટબીલ આપવામાં આવી રહ્યું છે જે આગળના વપરાયેલા યુનિટ દ્વારા આપવમાં આવી રહ્યું છે અને પ્રાયવેટ એજન્સી મારફતે થઈ રહ્યું છે એવું જાણવું મળ્યું છે અને આ એજન્સીના માણસો દર બે મહિને ઘરે ઘરે મીટરમાં યુનિટ ચેક કરીને લાઈટબીલ આપવાના બદલે આશરે પાછલા લાઈટબીલ ના આધારે લાઈટબીલ આપી રહ્યા છે જેના કારણે એક સાથે,10,000 20,000 જેટલું લાઈટબીલ ભરવા પાત્ર થતું હોય છે અને એક સાથે ન ભરી શકતા મીટર કપાય જાય છે તેથી દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપી ને રજુઆત કરવામાં આવી

રેગ્યુલર લાઈટબીલ આપે અથવા આ એજન્સી રદ કરી નિયમિત કામ કરતી કોઈ એજન્સીને આપવામાં આવે જો આવું થશે નહીં તો આવનાર સમયમાં જનતા ટાઈગર સેના દાહોદ જિલ્લાની જનતાને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી તેમાં, JTS ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર મેડા, સામાજિક આગેવાન, જયેશભાઇ સંગાડા,ક્રિષ્ના ચારેલ, પરમેશ્વર પલાસ, વિનોદ માવી, શાહરુખ શૈખ,સંજયભાઈ હઠીલા, મુકેશભાઈ સંગાડા, બાદલ નિનામા, કૈલાશ પણદા, તથા દાહોદ જિલ્લાના સામાજિક આગેવાનો, વડીલો , યુવા મિત્રો હાજર રહેયા 

જનતા ટાઈગર સેના, દાહોદ ( ગુજરાત )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!