દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
દાહોદ જિલ્લાનાં ઝાલોદ ની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 1 માસથી સોનોગ્રાફી મશીન બંધ થતાં સગર્ભાઓને રીપોર્ટ માટે ખાવા પડે છે ધક્કા
ઝાલોદ તા. ૧૮
ઝાલોદ તાલુકાની મોટામાં મોટી સરકારી હોસ્પિટલ આવેલ છે પરંતુ તંત્રની અણઘણ કામગીરીને લઇને આ હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં રહી છે. તાલુકા ની હોસ્પિટલ માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય તેમ સામે આવી રહ્યું છે. સરકાર દ્વારા હોસ્પીટલ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ ખર્ચ માત્ર કાગળો ઉપર જ રહેતો હોય તેવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
ઝાલોદ ની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આવેલ સોનોગ્રાફી મશીન બંધ હોવાથી પ્રજાજનોને સોનોગ્રાફી કરાવવા માટે હોસ્પિટલના ખાવાં પડે છે ધક્કા
ઝાલોદ ની સબ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રોજના રોજ મોટી સંખ્યામાં મહિલાઓને સારવાર આપવામાં આવે છે. પરંતુ આ હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન છેલ્લા એક મહિનાથી બંધ હોય જેને કારણે ગર્ભવતી મહિલાઓને સોનોગ્રાફી કરવા માટે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ના ધક્કા ખાવા પડે છે. ઝાલોદ તાલુકાની મોટામાં મોટી હોસ્પીટલ હોવાથી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા માંટે આવતા હોય છે
ઝાલોદ ની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં એક માસથી સોનોગ્રાફી મશીન બંધ થતાં સગર્ભા ઓને રીપોર્ટ માટે ખાવા પડે છે ધક્કા
ઝાલોદ ની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આવેલી છે. પરંતુ તંત્રની અણઘણ કામગીરીને લઇને આ હોસ્પીટલ અવારનવાર વિવાદોમાં રહી છે. તાલુકાની મુખ્ય હોસ્પિટલ માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય તેમ સામે આવી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા હોસ્પીટલ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ ખર્ચ માત્ર કાગળો ઉપર જ રહેતો હોય તેવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
ઝાલોદ ની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આવેલ છે ત્યારે હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન બંધ હાલતમાં હોવાથી ગ્રામ્ય વિસ્તારના લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવવા માટે મજબૂર બન્યા
ઝાલોદ ની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રોજ દરરોજનાં મોટી સંખ્યામાં મહિલાઓને સારવાર આપવામાં આવે છે. પરંતુ આ હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન છેલ્લા એક મહિનાથી બંધ હોય જેને કારણે સગર્ભા મહિલાઓને સોનોગ્રાફી કરવા માટે હોસ્પિટલના ધક્કા ખાવા પડે છે.
ઝાલોદ તાલુકા ની મોટામાં મોટી હોસ્પિટલ આવેલ છે જેમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યોના લોકો પણ વધુ સારવાર માટે ઝાલોદ ની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આવતા હોય છે ત્યારે ઝાલોદ ની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અનેક સુવિધાઓ નો અભાવ હોવાથી શહેરનાં અને ગ્રામ્ય વિસ્તારોના લોકો ને પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા મજબુર બન્યાં.?
ઝાલોદ તાલુકાના ગ્રામ્ય પંથકમાંથી આવતા દર્દીઓને રીપોર્ટ સમયસર ન મળતા વેઠવી પડે છે મુશ્કેલી
ઝાલોદ તાલુકાની સરકારી હોસ્પીટલ હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વધુ સારવાર લેવા માટે આવતા હોય છે. પરંતુ હોસ્પીટલ તંત્રની ઉદાનસીતાને કારણે દર્દીઓને મુશ્કેલી વેઠવી પડે છે.
ઝાલોદ ની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં મહિલાઓ ની ડિલિવરી કરવામાં આવે છે. અગાઉ હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ તબીબ હોવાના કારણે દર્દીઓને મુશ્કેલી વેઠવી પડતી હતી. પરંતુ આ અંગે તંત્ર દ્વારા ગાયનેકોલોજીસ્ટ તબીબોની નિમણૂંક કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં પણ હજુ પણ મહિલાઓને હોસ્પિટલમાં પૂરતી સારવાર મળતી ન હોય તેવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
ઝાલોદ ની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રહેલા સોનોગ્રાફી મશીનો તાત્કાલીક શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે
ઝાલોદ ની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મહિલાઓને સોનોગ્રાફી કરાવવા માટે ખાવા પડે છે ધક્કા
ઝાલોદ ની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દર્દીઓને પૂરતી સારવાર ન મળતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
આ બાબતે :- ઝાલોદ ની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર પ્રતિમા મહેતા ને દર્દી ના પતિ દ્વારા રજૂઆત કરી કે મેડમ સોનોગ્રાફી મશીન બંધ છે તોય અધિક્ષક દ્વારા દર્દીના પતિ ની રજૂઆત સાંભળવા તૈયાર જ નથી
ઝાલોદ ની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લાખો રૂપીયાનું સોનોગ્રાફી મશીન શોભાના ગાંઠીયા સમાન
ગુજરાત સરકાર દ્વારા દર્દીઓને પૂરતી સારવાર મળી રહે તે માટે કરોડો રૂપીયાનો ખર્ચ કરવામાં આવે છે અને સરકારી હોસ્પીટલોને આધુનિક સાધનોથી સજ્જ કરવામાં આવે છે. પરંતુ ઝાલોદ ની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લાખો રૂપીયાનું સોનોગ્રાફી મશીન બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે.
ઝાલોદ ની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક ડો. પ્રતિમા મહેતા દ્વારા જણાવાયું કે હોસ્પિટલ નું એક માસથી સોનોગ્રાફી મશીન બગડેલું છે.
જેથી તે મશીનો રીપેરીંગ નો ખર્ચો વધુ હોવાથી હમેં ઉપલી કક્ષાએ આ બાબતે રજૂઆત કરી છે જેવું જણાવ્યું હતું
ઝાલોદ ની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પર ત્યારે સવાલ એ ઉઠે છે કે, એક માસથી બગડેલું સોનોગ્રાફી મશીન રજૂઆત બાદ તમે કહો છો કે મશીનમાં વધુ ખર્ચ હોવાથી મશીન બાબતે ઉપલી કક્ષાએ રજૂઆત કરી છે અત્યાર સુધી કેમ મશીન શરૂ કર્યુ નહી.??