Wednesday, 23/04/2025
Dark Mode

પ્રથમ દીવસે 10 ના 1647 તેમજ ધોરણ 12 ના 49 વિધાર્થીઓ ગેરહાજર રહ્યાં.. જિલ્લામાં ધોરણ 10 તેમજ 12 માં બોર્ડની પરિક્ષા શાંતિપૂર્ણ માહોલમાં શરૂઆત..

March 12, 2024
        557
પ્રથમ દીવસે 10 ના 1647 તેમજ ધોરણ 12 ના 49 વિધાર્થીઓ ગેરહાજર રહ્યાં..  જિલ્લામાં ધોરણ 10 તેમજ 12 માં બોર્ડની પરિક્ષા શાંતિપૂર્ણ માહોલમાં શરૂઆત..

રાજેશ વસાવે :- દાહોદ 

પ્રથમ દીવસે 10 ના 1647 તેમજ ધોરણ 12 ના 49 વિધાર્થીઓ ગેરહાજર રહ્યાં..

જિલ્લામાં ધોરણ 10 તેમજ 12 માં બોર્ડની પરિક્ષા શાંતિપૂર્ણ માહોલમાં શરૂઆત..

કલેકટર તેમજ ધારાસભ્ય દ્વારા પરીક્ષાર્થીઓને ફૂલ આપી વેલકમ કર્યા.

ભાજપના પદાધિકારીઓ તેમજ શિક્ષણધિકારીએ પરીક્ષાર્થીઓનું મનોબળ વધાર્યું .

દાહોદ તા.૧૧

પ્રથમ દીવસે 10 ના 1647 તેમજ ધોરણ 12 ના 49 વિધાર્થીઓ ગેરહાજર રહ્યાં.. જિલ્લામાં ધોરણ 10 તેમજ 12 માં બોર્ડની પરિક્ષા શાંતિપૂર્ણ માહોલમાં શરૂઆત..

દાહોદ જિલ્લામાં આજથી ધોરણ 10 અને ધોરણ ૧૨માં બોર્ડની પરીક્ષાનો આંજરોજ શરૂઆત થઈ હતી.ત્યારે પરીક્ષાર્થીઓ નિર્ભય પણે પરીક્ષા આપી શકે તે માટે શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ગોળધાણા ખવડાવીમાં મીઠું કરાવી શુભેચ્છાઓ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો.તો બીજી તરફ દાહોદ કલેકટર તેમજ દાહોદના ધારાસભ્ય દ્વારા શહેરની આર. એલ. તેમજ એમ વાય હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને વેલકમ કરવા તેમજ તણાવ મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દાહોદ જિલ્લામાં ધોરણ 10 માં 1647 વિદ્યાર્થીઓ, તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 49 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. સાતો સાત આજરોજ શાંતિપૂર્ણ માહોલમાં પ્રથમ પરીક્ષા પૂર્ણ થતા વહીવટી તંત્રે હાશકારો લીધો હતો.

પ્રથમ દીવસે 10 ના 1647 તેમજ ધોરણ 12 ના 49 વિધાર્થીઓ ગેરહાજર રહ્યાં.. જિલ્લામાં ધોરણ 10 તેમજ 12 માં બોર્ડની પરિક્ષા શાંતિપૂર્ણ માહોલમાં શરૂઆત..

દાહોદ જિલ્લામાં આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા પરિક્ષા દરમ્યાન કોઈપણ પ્રકારની ગેરરીતી કે અન્ય કોઈ સમસ્યા ન સર્જાય તે માટે જિલ્લાના અધિકારીઓને ઓબ્ઝર્વર તરીકે ફરજ સોંપવામાં આવી છે. આજથી શરૂ થયેલી ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષામાં પ્રથમ દિવસે ગુજરાતીના પેપરમાં 33741 વિદ્યાર્થીઓ રજીસ્ટર થયા હતા જેમાં 1647 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા 32,094 તેઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 2135 વિદ્યાર્થીઓ રજીસ્ટર થયા હતા જેમાં 43 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા

પ્રથમ દીવસે 10 ના 1647 તેમજ ધોરણ 12 ના 49 વિધાર્થીઓ ગેરહાજર રહ્યાં.. જિલ્લામાં ધોરણ 10 તેમજ 12 માં બોર્ડની પરિક્ષા શાંતિપૂર્ણ માહોલમાં શરૂઆત..

2092 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ ઉપરાંત નામાના મૂળતત્વોમાં 476 વિદ્યાર્થીઓ થયા હતા જે પૈકી છ વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા 470 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી તેમજ સહકાર અને પંચાયતમાં 16 જેટલા વિદ્યાર્થીઓએ પણ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી તદુપરાંત દાહોદ જિલ્લાના એસ. એસ. સી. ના કુલ 35 તેમજ એચ. એસ.સી. ના કુલ 22 પરીક્ષા કેન્દ્રો ખાતે સીસીટીવી કેમેરા ઓપરેટ કરવામાં આવ્યાં હતાં.તથા ગ્રામ્ય વિસ્તારમાંથી આવનાર વિદ્યાર્થીઓ માટે વાહન વ્યવસ્થા કરી છે. વિદ્યાર્થીઓમા પણ પરીક્ષાને લઈને ખુબજ ઉત્સાહ જોવા મળ્યો હતો.

*દાહોદ કલેકટર તેમજ ધારાસભ્ય સહીતના પદાધિકારીઓએ પરીક્ષાર્થીઓને આવકારી મનોબળ વધાર્યું.*

પ્રથમ દીવસે 10 ના 1647 તેમજ ધોરણ 12 ના 49 વિધાર્થીઓ ગેરહાજર રહ્યાં.. જિલ્લામાં ધોરણ 10 તેમજ 12 માં બોર્ડની પરિક્ષા શાંતિપૂર્ણ માહોલમાં શરૂઆત..

આજથી શરૂ થયેલી ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા આપવા આવેલાં વિદ્યાર્થીઓનું મનોબળ વધારવા તેમજ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે તે માટે દાહોદ કલેકટર યોગેશ નિરગુડે, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, જિલ્લા શિક્ષનાઅધિકારી સુરેન્દ્ર કુમાર દામા તેમજ જનતા પાર્ટીના પદ અધિકારીઓ આર એલ તેમજ એમવાય હાઇસ્કુલનાં પટાંગણમાં પહોંચ્યા હતા અને તેઓએ વિદ્યાર્થીઓને ફુલ આપી વેલકમ કર્યા હતા સાથે સાથે પરીક્ષાર્થીઓ મુક્ત મને પરિક્ષા આપે તે માટે ટીપ્સ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!