Tuesday, 03/12/2024
Dark Mode

દાહોદ લોકસભા બેઠક પર ઉમેદવાર કોણ..? નિરીક્ષકોના સેન્સ લેવા કમલમ પર ધામાં.. દાહોદ લોકસભા બેઠકમા સમાવિષ્ઠ 7 વિધાનસભા વાઈસ સેન્સ પ્રકિયા લેવાઇ..

February 26, 2024
        684
દાહોદ લોકસભા બેઠક પર ઉમેદવાર કોણ..? નિરીક્ષકોના સેન્સ લેવા કમલમ પર ધામાં..  દાહોદ લોકસભા બેઠકમા સમાવિષ્ઠ 7 વિધાનસભા વાઈસ સેન્સ પ્રકિયા લેવાઇ..

#DAHODLIVE#

દાહોદ લોકસભા બેઠક પર ઉમેદવાર કોણ..? નિરીક્ષકોના સેન્સ લેવા કમલમ પર ધામાં..

દાહોદ લોકસભા બેઠકમા સમાવિષ્ઠ 7 વિધાનસભા વાઈસ સેન્સ પ્રકિયા લેવાઇ..

બાબુ કટારા, ભાવેશ કટારાની કમલમમા હાજર,

ચારથી વધું ટિકિટવાંછુંકો દાવેદારી કરશેની અટકળો વચ્ચે કશમકશ..

દાહોદ તા.૨૬

દાહોદ લોકસભા બેઠક પર ઉમેદવાર કોણ..? નિરીક્ષકોના સેન્સ લેવા કમલમ પર ધામાં.. દાહોદ લોકસભા બેઠકમા સમાવિષ્ઠ 7 વિધાનસભા વાઈસ સેન્સ પ્રકિયા લેવાઇ..

દેશમાં ૧૭ મી લોકસભાની ટર્મ પૂરી થવામાં ગણતરીના દિવસો જૂજ રહેતા 18 મી લોકસભા માટે ચૂંટણી પંચની સાથે સાથે રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવાની દિશામાં અગ્રેસર બની છે. તો બીજી તરફ ગૂજરાત બીજેપી દ્વારા 26 લોકસભા બેઠકો પર આજે અને આવતીકાલે નિરીક્ષકોને સેન્સ લેવા મોકલતા

દાહોદ લોકસભા બેઠક પર ઉમેદવાર કોણ..? નિરીક્ષકોના સેન્સ લેવા કમલમ પર ધામાં.. દાહોદ લોકસભા બેઠકમા સમાવિષ્ઠ 7 વિધાનસભા વાઈસ સેન્સ પ્રકિયા લેવાઇ..

આજરોજ ભાજપ કાર્યાલય કમલમ ખાતે નિરીક્ષકો દ્વારા ધામા નાખતાં કમલમ ખાતે દિવસભર ચહલ પહલ જોવા મળી હતી. બીજેપી દ્વારા દાહોદ લોકસભા બેઠક માટે શીતલ સોની પ્રદેશ મંત્રી, હિતેશ પટેલ કિશાન મોરચા પ્રદેશ પ્રમુખ તેમજ પ્રદીપ પરમાર પુર્વ પ્રદેશ મંત્રીને મોકલવામાં આવ્યાં હતાં.

દાહોદ લોકસભા બેઠક પર ઉમેદવાર કોણ..? નિરીક્ષકોના સેન્સ લેવા કમલમ પર ધામાં.. દાહોદ લોકસભા બેઠકમા સમાવિષ્ઠ 7 વિધાનસભા વાઈસ સેન્સ પ્રકિયા લેવાઇ..

જ્યા ઉપરોક્ત ત્રયેય નિરીક્ષકોએ વિધાનસભા વાઈસ ટીકીટ વાંછુંકો, મંડળીના સદસ્યો, જિલ્લા સભ્યો, પદાધિકારીઓ,તેમજ સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓથી સેન્સ લીધા હતાં. દાહોદ લોકસભા બેઠક પર તાજેતરમાં જસવંતસિંગ ભાભોર, મજબૂત ઉમેદવાર તરીકે આગળ ચાલી રહ્યાં છે.

દાહોદ લોકસભા બેઠક પર ઉમેદવાર કોણ..? નિરીક્ષકોના સેન્સ લેવા કમલમ પર ધામાં.. દાહોદ લોકસભા બેઠકમા સમાવિષ્ઠ 7 વિધાનસભા વાઈસ સેન્સ પ્રકિયા લેવાઇ..

જોકે આ બેઠક પર વર્તમાન સાંસદ ઉપરાંત શીતલબેન વાઘેલા, ભાવેશ કટારા,જિલ્લા પ્રમૂખ શંકર આમલિયાર સહિતના પણ ટિકિટ વાંછુંકો ટિકિટની માંગણી માટે દાવેદારી કરવાના હોઈ ઉમેદવારની રેસમાં ચાલી રહ્યાં છે. જોકે પ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર ચૂંટણીમાં પુલાવનાર બીજેપી માટે ઉમેદવાર માઇનો નથી રાખતો. હાલ દાહોદ લોકસભા બેઠક પર ઉમેદવારી કોણ કરશે કચવાસ કોઈમાં જોવાઈ રહ્યો છે પરંતુ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી સેન્સ પ્રદેશ કમલમ ખાતે રજૂ કરશે. આ ઉપરાંત આરએસએસ નું ફીડબેક, બીજેપીનો આંતરિક સર્વે, સંગઠન તેમજ કાર્યકર્તાઓની પસંદગી આ તમામ ફીડબેકને મેચ કરી પેરાઓ પર ફીટ બેસતા ઉમેદવાર ઉપર પસંદગીનો કળશ ઢોળાસે તેમાં કોઈ બે મત નથી. પરંતુ સેન્સ પ્રક્રિયા દરમિયાન દાહોદ જિલ્લાના તમામ બેઠકોના ધારાસભ્યો ગેરહાજર રહેતા તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!