રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડની PDC બેન્કના ડિરેકટર પદે બિનહરીફ વરણી ….
તારીખ : ૩૦ ઓક્ટોમ્બર
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના લોકલાડીલા અને ગરબાડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના મડળ પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડની પંચમહાલ કો ઓપરેટિવ બેંક ગોધરાના (PDC) ડિરેક્ટર પદે બિનહરીફ વરણી થઈ હતી પંચમહાલ કો ઓપરેટિવ બેંક ગોધરાના (PDC) ડિરેક્ટર પદે બિનહરીફ વરણી થતાં સગા સંબંધીઓ તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ તેઓને બિનહરીફ ચુટાતા શુભેચ્છા પાઠવી હતી