ચંદ્રયાન-3 એ ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરી ઇતિહાસ રચતા સંજેલી શ્રધ્ધા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉજવણી કરી..
140 કરોડ ભારતીયોનાં સપનાંને લઈને ઊડેલું ચન્દ્રયાન- 3એ 41 દિવસની સફર પછી ચન્દ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું.
આખા દેશની 140 કરોડની છાતી ગર્વથી પહોળી થઈ ગઈ.
સંજેલી તા.25
Deep Homeo & Skin Care Clinic
Dr. Hiral shah (B.H.M.S,FMC ) Certified counsellor
(1) શું આપ વારંવાર પથરીની બીમારીથી પીડિત છો..?
(2) શું આપ ચામડીના રોગોથી કંટાળી ગયા છો.?
(3)શું આપ વાળની સમસ્યાઓથી ચિંતિત છો..?
તો આજે જ અમારા ક્લિનિકની મુલાકાત લો જ્યાં આપને ચામડીના રોગો સબંધિત વિવિધ સમસ્યાઓનો સચોટ અને સરળ ઉપચાર મળશે.
એટલું જ નહિ..શ્વસન તંત્ર, પાચન તંત્ર,સ્ત્રી રોગ,માનસિક રોગ,બાળ રોગ,તથા હાડકાના રોગ* સહિતની બીમારીઓનું આધુનિક ટેકનોલોજીની સાથે સચોટ ઉપચારની ગેરન્ટી.. તો રાહ શેની જુઓ છો. આજે જ સંપર્ક કરો…
Dr. Hiral shah (B.H.M.S, FMC )
Mo.9879248254
નવકાર વાઁચ કાંની ઉપર રામા હોટલ પાસે ઝાલોદ રોડ,દાહોદ
સંજેલીમાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રધ્ધા વિદ્યાલય ઠાકોર ફળિયામા આવેલી સ્કૂલ ઉપર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય મકવાણા એ ચંદ્રયાન મિશન 3 અંતર્ગત માહિતગાર કરવામાં આવ્યા હતા.14 જુલાઈના રોજ શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન ઉડાન કરવામાં આવ્યું હતું. તે 23 ઓગસ્ટના રોજ સાંજના 6 કલાક અને 4 મિનિટે. ચંદ્રની દક્ષિણ ધ્રુવની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કરતા સમગ્ર દુનિયામાં ભારતનો ડંકો વાગી ચૂકેલ છે.140 કરોડ ભારતીયોના સપનાને લઈને ઉડેલું ચંદ્રયાન -3 એ 41 દિવસની સફર પછી ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું ત્યારે આખા દેશની છાતી ગર્વથી પહોળી થઇ ગઈ ત્યારે આ ઐતિહાસિક ક્ષણને શ્રધ્ધા વિદ્યાલયના બાળકો દ્વારા વંદે માતરમ્…. ભારત માતા કી જય…. ના નારા લગાવીને ઉજવણી કરી હતી..