Wednesday, 04/12/2024
Dark Mode

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વચ્યે MOU નો કાર્યક્રમ યોજયો.*

June 28, 2023
        1468
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વચ્યે MOU નો કાર્યક્રમ યોજયો.*

*શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વચ્યે MOU નો કાર્યક્રમ યોજયો.*

 

( પ્રતિનિધિ ) સુખસર,તા.28

      પરમ પૂજ્ય વિશ્વ વંદનીય સંત શ્રી મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં

આજે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વચ્ચે સંસ્કૃત ભાષાના જતન, સંરક્ષણ અને સંવર્ધન માટે MOU યોજયો આ પ્રસંગે શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે.પ્રતાપસિંહજી ચૌહાણ તેમજ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. લલીતભાઈ પટેલે સંસ્કૃતની વિશેષતાઓ વિશે ચર્ચા કરી બાપુના આશીર્વાદ મેળવ્યા હતા.સાથે જ બંને યુનિવર્સિટીઓ વચ્ચે સંસ્કૃત ભાષાને લઈને કેવા કાર્યક્રમો થશે એ વાતની સૌને જાણકારી આપી હતી. 

         આ પ્રસંગે અનુસ્નાતક સંસ્કૃત વિભાગના નિયામકશ્રી ડૉ. રાજેશ વ્યાસ અને યુનિ.ઈ.સી.મેમ્બર ડૉ.અજયભાઈ સોની દ્વારા MOU અંગે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.તેમજ ઉત્સાહપૂર્વક કાર્ય કરવાની તત્પરતા દર્શાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!