ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર પોલીસ સ્ટેશનમાં બકરી ઈદના તહેવારને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજાઈ…
સંતરામપુર તા.25
સંતરામપુર પોલીસ સ્ટેશનમાં કે કે ડીંડોર ની હાજરીમાં અગામી સમયમાં બકરી ઈદ ના તહેવારને અનુલક્ષી લઈ વાતાવરણ ન દોડાય તે માટે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવેલી હતી અને આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના તમામ ભેગો નાગરિકો ભેગા થઈને ચર્ચા વિચારણા કરવી હતી અને કે કે ડીંડોર જણાવેલું કે કે તમારા ધ્યાનમાં કોઈ બનાવ કે કોઈ બી હોય અમને તરત જાણ કરવી સમાજ ના અગ્રણીઓ સાથે પણ વિવિધ ચર્ચાઓ કરવામાં આવેલી હતી શાંતિ સમિતિની મિટિંગમાં મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી અશફાક ભુરા મયુદ્દીન કાજી જશવંતભાઈ હજુરી મોહનભાઈ નાના વિવિધ અગ્રણીઓ હાજર રહ્યા હતા અને મીટીંગ યોજાઇ હતી..