રાહુલ ગારી : – ગરબાડા
ગરબાડા મોડેલ સ્કૂલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી…
દાહોદ તા. ૫
ગરબાડામાં RFO એમ.એલ બારીયા તાલુકા પંચાયત પ્રમુખ અને જિલ્લા સભ્યની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી
આજરોજ પાંચ જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગરબાડા તાલુકા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગરબાડા RFO એમ. એલ બારીયા તથા તાલુકા પંચાયત પ્રમુખ મનિષાબેન ગણાવા તથા જિલ્લા સભ્ય કમલેશભાઈ માવી અને સરપંચ પ્રતાપભાઈ બામણીયા તથા ચંદુભાઈ ગણાવા અને ભાવેશભાઈ બારીયા ની ઉપસ્થિતિમાં મોડલ સ્કૂલ ગરબાડા ખાતે વૃક્ષ વાવીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી
