Tuesday, 01/07/2025
Dark Mode

બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા જુ.ક્લાર્ક & તલાટી સ્પર્ધાત્મક પરીક્ષા ના વર્ગ ચાલુ કરવામાં આવ્યા

February 5, 2023
        876
બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા જુ.ક્લાર્ક & તલાટી સ્પર્ધાત્મક પરીક્ષા ના વર્ગ ચાલુ કરવામાં આવ્યા

વસાવે રાજેશ દાહોદ 

બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા જુ.ક્લાર્ક & તલાટી સ્પર્ધાત્મક પરીક્ષા ના વર્ગ ચાલુ કરવામાં આવ્યાબિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા જુ.ક્લાર્ક & તલાટી સ્પર્ધાત્મક પરીક્ષા ના વર્ગ ચાલુ કરવામાં આવ્યા

 

આજ રોજ તારીખ:૦૫/૦૨/૨૦૨૩ ના રોજ બિરસા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે *બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દાહોદ* ના નેજા હેઠળ સ્પર્ધાત્મક પરીક્ષા ના વર્ગ ચાલુ કરવામાં આવ્યા જેમાં *”જુ.ક્લાર્ક & તલાટી* માટે અત્યંત ઉપયોગી એવા ૬ માહિના નું કરંટ અફેર્સ(જેમાંથી આજે ભાવેશભાઈ નિનામાં સાહેબ વતી પાર્ટ ૧ ચલાવવા માં આવ્યું હતું)..અને આજની આ શુભ શરૂઆત માં ફેકલ્ટી માં શ્રી.ભાવેશભાઈ નિનામ સાહેબ તેમજ પ્રમોદભાઈ કાટકર સાહેબ હાજર રહ્યા હતા. તેમજ આપડા બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દાહોદ ના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી.ડૉ કે આર ડામોર સાહેબ,ઉપપ્રમુખશ્રી.નયનભાઈ ખપેડ, સહમંત્રી શ્રી. રાજેશભાઈ ભાભોર, ખજાનચી શ્રી.દિનેશભાઈ બારીયા ગુરુજી તથા બિરસા મેનેજમેન્ટ ટીમના વિદ્યાર્થી યુનિટના સભ્યશ્રી લલિતભાઈ ડામોર ઉપસ્થિત રહ્યા હતા…બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા જુ.ક્લાર્ક & તલાટી સ્પર્ધાત્મક પરીક્ષા ના વર્ગ ચાલુ કરવામાં આવ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!