Tuesday, 01/07/2025
Dark Mode

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક (વહીવટ હિસાબ )ની પરીક્ષા મોકૂફ

January 29, 2023
        1058
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક (વહીવટ હિસાબ )ની પરીક્ષા મોકૂફ

રાજેશ વસાવે દાહોદ 

 

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક (વહીવટ હિસાબ )ની પરીક્ષા મોકૂફગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક (વહીવટ હિસાબ )ની પરીક્ષા મોકૂફ
૦૦૦૦
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક (વહીવટ હિસાબ )ની જગ્યાઓ પર ભરતી માટે લેખિત પરીક્ષા આજે તારીખ ૨૯ જાન્યુઆરીના રોજ સવારે ૧૧ થી ૧૨ વાગ્યા દરમ્યાન યોજાનાર હતી. પરતું અનિવાર્ય સંજોગોને કારણે મંડળ દ્વારા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખની ટૂંક સમયમાં જાણ કરવામાં આવશે.
૦૦૦ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક (વહીવટ હિસાબ )ની પરીક્ષા મોકૂફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!